જવ ની રોટલી (Barley Rotli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
જવનો લોટ પહેલા ચારી લેવો. લસણની કળીઓને ફોલીને બારીક વાટી લેવી
- 2
એક કડાઈમાં તેલ મૂકી તેમાં જીરું નાંખવું વઘાર આવી જાય એટલે બારી લસણ નાખવું ત્યારબાદ પાણી નાંખવું. અંદર મીઠું મરચું ધાણાજીરું હળદર નાખો.
- 3
પાણી જ્યારે ઉકળવા માંડે ત્યારે તેમાં કોથમીર નાખી દો અને ચમચી ઘી ઉમેરી દો ગેસ બંધ કરીને નીચે ઉતારીલો.
- 4
હવે જવના લોટની અંદર આ વઘારેલા પાણીથી લોટ બાંધવો.
- 5
આમ ગરમ મસાલા વાળું પાણી થી કનેક્બાંધવાથી જવ ની રોટલી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. હવે એના ગોળ ગુલ્લા બનાવી. રોટલી વણી લેવી આ ફૂલકા રોટલી કરતા થોડી જાડી હોય છે.
- 6
હવે ગેસ ઉપર તવી ગરમ થાય એટલે રોટલી એના પર મૂકી શેકી લો. આ રોટલીને દહીં green chutney અથવા રીંગણ ટામેટા સાથે સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જવ ની રોટલી(Barley Roti Recipe in Gujarati)
જવ શરીર ને અનેક ફાયદા પહોચાડે છે. જવ ડાયાબિટીસ, સોજા,કબજિયાત વગેરે બીમારી માં લાભકારી રહે છે. એમાં વિટામિન બી ,કેલ્સિયમ, આયર્ન, મેગ્નેશિયમ રહેલા હોઈ છે. પાચન કરવામાં પણ જવ ખુબ મદદ કરે છે.જવ લોહી શુદ્ધિ નું પણ કામ કરે છે.#GA4#Week25#Roti Shreya Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રોટલી ના પોહા (Rotli Poha Recipe In Gujarati)
આ પોવ હેલ્થી અને પૌષ્ટિક છે. #GA4 #Week25krupa sangani
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14724539
ટિપ્પણીઓ (2)