બાસ્કેટ ચીઝ પુરી (Basket Cheese puri Recipe in Gujarati)

Brinda morzariya
Brinda morzariya @Brindamorzariya
Amreli

બાસ્કેટ ચીઝ પુરી (Basket Cheese puri Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનીટ
5 લોકો માટે
  1. બાફેલા બટાકા
  2. ૩૦ બાસ્કેટ પૂરી અથવા સાદી પૂરી
  3. ૧ કપમસાલા શીંગ
  4. ૧ કપદાડમ
  5. ૧ કપટામેટાં
  6. ૧ કપઆંબલી ની ચટણી
  7. ૧ કપકોથમીર ની ચટણી
  8. ૧ કપકૂદીનાં ની ચટણી
  9. ૨ કપપાણીપુરીનું કૂદીનાનું પાણી
  10. ૧ કપસેવ
  11. ૧ કપચણા
  12. ૧ કપદહીં
  13. ૧ કપડુંગળી
  14. ૧ ચમચીચાટ મસાલો
  15. ૧ ચમચીશેકેલજીરું નો પાઉડર
  16. ૧ ચમચીચટણી
  17. ચીઝ
  18. ૧ કપકોથમીર
  19. લીલા મરચા
  20. ૧ ચમચીસંચળ
  21. મીઠુ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

40 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા બાફી લો.ફુદીનાના પાણી માટે તેમાં ફુદીનો,લીંબુ, મીઠું અને મરચાં ઉમેરો.ત્યારબાદ તેમાં સંચળ અને જીરુંનો ભૂકો ઉમેરી પાણી નાખી અને ફુદીનાનું પાણી તૈયાર કરો.

  2. 2

    બટાકા ના મસાલા માટે બાફેલા બટાકા ને ક્રશ કરી તેમાં મીઠું,જીરું પાઉડર,ચાટ મસાલો તેમજ ચટણી નાખી મિક્સ કરો.

  3. 3

    પૂરી તૈયાર કરવા માટે તેમાં બટાકા નો મસાલો તેમજ અન્ય બધી વસ્તુ, અને પાણી નાખી સર્વ કરો. આ પાણીપુરી ચીઝ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Brinda morzariya
Brinda morzariya @Brindamorzariya
પર
Amreli

Similar Recipes