ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)

Kittu Patel
Kittu Patel @kittu_patel
Rajkot

ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 પેકેટમમરા નુ
  2. 1 પેકેટઆલુ સેવ
  3. 1 બાઉલવેફર
  4. 1 વાટકીસેવ
  5. 1ટામેટું સમારેલુ
  6. 1ડુંગળી ઝીણી સમારેલી
  7. 1 વાટકીલીલી ચટણી
  8. 1 વાટકીમમરા પૌવા નો ચેવડો
  9. જરૂર મુજબ મીંઠુ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટું ડુંગળી ઝીણી સમારેલી લેવુ અને કોથમીર

  2. 2

    તેમા મમરા નૂ પેકેટ આલુ સેવ નુ પેકેટ અને વેફર ઉમેરવી મમરા અને પૌવા નો ચેવડો સેવ ઉમેરવી

  3. 3

    પછી લીલી ચટણી નાખી મિક્સ કરી લેવી જરૂર મુજબ મીંઠુ ઉમેરવુ

  4. 4

    તૈયાર છે ચટપટી ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kittu Patel
Kittu Patel @kittu_patel
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes