બ્રેડ બટર જામ (Bread Butter Jam Recipe In Gujarati)

Megha Thaker
Megha Thaker @cook_24550565
Dwarka

#GA4 #Week26 #bread બટર જામ બ્રેડ તો ગમે તે સમય એ ખાય શકાય છે અને મુસાફરી માં લયે જાય છે કે છોકરાઓ ને મજા પડી જાય છે.

બ્રેડ બટર જામ (Bread Butter Jam Recipe In Gujarati)

#GA4 #Week26 #bread બટર જામ બ્રેડ તો ગમે તે સમય એ ખાય શકાય છે અને મુસાફરી માં લયે જાય છે કે છોકરાઓ ને મજા પડી જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગસ્લાઈસ બ્રેડ
  2. ૨ ચમચીબટર
  3. ૨ ચમચીફ્રુટ જામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બ્રેડ ની સ્લાઈસ લો,

  2. 2

    બેય બ્રેડ માં બટર લગાવો, અને પછી જામ લગાવું,

  3. 3

    બન્ને સ્લાઈસ ને ભેગી કરી ને કટ કરો. ઇન્સ્ટન્ટ રેડી થઈ જાય બ્રેડ બટર જામ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Megha Thaker
Megha Thaker @cook_24550565
પર
Dwarka

Similar Recipes