બ્રેડ જામ (Bread Jam Recipe In Gujarati)

Suri @cook_37484991
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બ્રેડને એક ચપ્પુ વડે તેની કિનારી કટ કરી લો
- 2
પછી તેની ઉપર જામ લગાવી ઉપર બીજી બ્રેડ રાખી દો અને પછી તેને વચ્ચેથી કટ કરી લો
- 3
પછી આ બ્રેડ જેમને તમે નાસ્તામાં સર્વ કરો તૈયાર છે બ્રેડ જામ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બ્રેડ બટર જામ (Bread Butter Jam Recipe In Gujarati)
#GA4 #Week26 #bread બટર જામ બ્રેડ તો ગમે તે સમય એ ખાય શકાય છે અને મુસાફરી માં લયે જાય છે કે છોકરાઓ ને મજા પડી જાય છે. Megha Thaker -
-
-
-
-
-
ચીઝ બ્રેડ બટર જામ (Cheese Bread Butter Jam Recipe In Gujarati)
#LB#cookpadindiaમારે ચાર વર્ષ નો દોહિત્રો છે અને આઠ વર્ષ ની દોહિત્રી છે એને અનુરૂપ લંચબોક્ષ કરેલ છે Rekha Vora -
બ્રેડ બટર જામ (Bread Butter Jam Recipe In Gujarati)
#breakfast#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
જામ ફીલ્ડ ક્રીસમસ ટ્રી બ્રેડ (Jam Filled Christmas Tree Bread Recipe In Gujarati)
#XS#MBR8Week 8 Harita Mendha -
ચીઝ જામ બ્રેડ (Cheese Jam Bread Recipe In Gujarati)
#GA4#Week26#bread બ્રેડ ! નામ પડતા જ અલગ અલગ ડીશ આપણા માઈન્ડમાં આવે મેએકદમ સિમ્પલ જામ ચીઝ બ્રેડ રેડી કરી છે નાના બાળકોને ખૂબ જ ભાવે એકદમ અચાનક ભૂખ લાગી જાય તો આવી બનાવીને આપણે આપી શકીએ Nipa Shah -
પપૈયાં જામ વિથ ફ્રુટી સેન્ડવીચ (Papaya Jam Fruity Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23. ફ્રેશ ફ્રુટ જામ સાથે અલગ અલગ ફ્રુટ્સ નો સ્વાદ એ પણ સેન્ડવીચ. Trusha Riddhesh Mehta -
બ્રેડ બટર જામ (Bread Butter Jam Recipe In Gujarati)
#cookpadindia#cookpad#cooksnap#foodfotografy#funny#crezyઆજે મે સવારના ફની અને ક્રેઝી નાસ્તો બનાવ્યો ..નાના બાળકો ને પ્રિય ( મોટા ને પણ)બ્રેડ માં બટર અને જામ સાથે કાર્ટૂન બનાવ્યા ..બાળકો પણ ખુશ ,હોંશે હોંશે ખાય લે . Keshma Raichura -
મીન્ટ જામ બ્રેડ બટર (Mint Jam Bread Butter Recipe In Gujarati)
#CDY#cookpadguj#cookpadind ચીલડ્રન ડે ની વાત સાથે મારી બાળપણ ની વાત જોડાયેલી છે.મારી સ્કૂલ માં 14 નવેમ્બર ના એક મીઠાઈ અને રીસેષ નાસ્તો બ્રેડ બટર જામ આપવામાં આવતો ત્યારે બ્રેડ નો નાસ્તો ખૂબ નવો જ લાગતો તે સમય ની હું આતુરતા થી રાહ જોતી.આજે મારી ડોટર નો ફેવરિટ છે.આ મીન્ટજામ બ્રેડ બટર. Rashmi Adhvaryu -
-
મેંગો આઇસક્રીમ સેન્ડવીચ (Mango Icecream Sandwich Recipe In Guj.)
#SRJ#RB13#week13#cookpadgujarati#cookpadindia આજે મેં અમદાવાદની ખૂબ જ ફેમસ એવી મેંગો આઇસક્રીમ સેન્ડવીચ બનાવી છે. અમદાવાદના માણેકચોક વિસ્તારની મેંગો આઇસક્રીમ સેન્ડવીચ આખા ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી આઇસક્રીમ સેન્ડવીચ ખાવાની ખૂબ જ મજા આવે છે. આમાં મેંગો આઇસક્રીમને લીધે આ સેન્ડવીચ વધુ સ્વાદિષ્ટ લાગે છે. બ્રેડ, બટર, ચીઝ અને તેમાં પણ મેંગો સ્લાઈસ અને મેંગો આઇસક્રીમ એટલે આ આઇસક્રીમ સેન્ડવીચ તો ખૂબ જ delicious બને છે. Daxa Parmar -
-
-
મેંગો આઇસક્રીમ સેન્ડવીચ (Mango Icecream Sandwich recipe in Guj.)
#RB9#NFR#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં અમદાવાદની ખૂબ જ ફેમસ એવી આઇસક્રીમ સેન્ડવીચ બનાવી છે. અમદાવાદના માણેકચોક વિસ્તારની આઇસક્રીમ સેન્ડવીચ આખા ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી આઇસક્રીમ સેન્ડવીચ ખાવાની ખૂબ જ મજા આવે અને તેમાં પણ મેં આજે મેંગો આઇસક્રીમ સેન્ડવીચ બનાવી છે જે મેંગો આઇસક્રીમને લીધે વધુ સ્વાદિષ્ટ લાગે છે. બ્રેડ, બટર, ચીઝ અને તેમાં પણ મેંગો સ્લાઈસ અને મેંગો આઇસક્રીમ એટલે આ આઇસક્રીમ સેન્ડવીચ તો ખૂબ જ ડીલીસીયસ બને છે. Asmita Rupani -
બ્રેડ પેસ્ટ્રી (Bread Pastry Recipe In Gujarati)
#GA4 #Week17 બાળકોની મનપસંદ બેંકીંગ ડીશ પેસ્ટ્રી છે.ડાયાબીટીસવાળા પણ વન બાઈટ ર-વ્હીટ ખાઈ શકે છે. મેં બ્રેડ માંથી બનાવી છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ચીઝ જામ સેન્ડવીચ (Cheese Jam Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiચીઝ જામ સેન્ડવીચ Ketki Dave -
-
જામફળ નો જામ (Guava jam recipe in Gujarati)
#CookpadTurns4#cook_with_fruits જામફળ ખૂબ જ સ્વાદિષ્ટ...લાલમલાલ...પાચન શક્તિ વધારનાર...વિટામિન્સ અને આયર્ન થી ભરપૂર છે...રોગ પ્રતિકારક (immunity booster) છે...અને બીજા ફ્રૂટ્સ ના જામ કરતાં કંઈક અલગ અને ફ્લેવરફુલ સ્વાદ ધરાવે છે...બાળકો ખૂબ પસંદ કરશે...... Sudha Banjara Vasani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16644351
ટિપ્પણીઓ