મેંગો આઇસક્રીમ સેન્ડવીચ (Mango Icecream Sandwich Recipe In Guj.)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#SRJ
#RB13
#week13
#cookpadgujarati
#cookpadindia

આજે મેં અમદાવાદની ખૂબ જ ફેમસ એવી મેંગો આઇસક્રીમ સેન્ડવીચ બનાવી છે. અમદાવાદના માણેકચોક વિસ્તારની મેંગો આઇસક્રીમ સેન્ડવીચ આખા ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી આઇસક્રીમ સેન્ડવીચ ખાવાની ખૂબ જ મજા આવે છે. આમાં મેંગો આઇસક્રીમને લીધે આ સેન્ડવીચ વધુ સ્વાદિષ્ટ લાગે છે. બ્રેડ, બટર, ચીઝ અને તેમાં પણ મેંગો સ્લાઈસ અને મેંગો આઇસક્રીમ એટલે આ આઇસક્રીમ સેન્ડવીચ તો ખૂબ જ delicious બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 6સ્લાઈસ સેન્ડવીચ બ્રેડ
  2. 4 tbspબટર
  3. 2 tbspમિક્સ ફ્રુટ જામ / મેંગો જામ
  4. 4ક્યુબ પ્રોસેસ ચીઝ
  5. કેરીની સ્લાઈસ જરૂર મુજબ
  6. 3 tbspકેરીના નાના ટુકડા
  7. 2સ્કુપ મેંગો આઇસક્રીમ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બ્રેડ સ્લાઈસ ની કિનારીને કટ કરી તેના પર બટર અને જામ લગાવી દો.

  2. 2

    તેના પર મેંગો ની સ્લાઈસ મૂકી એક બટરવાળી બ્રેડ સ્લાઈસ થી કવર કરી તેના પર બટર લગાવી મેંગોના નાના ટુકડા મૂકવાના છે.

  3. 3

    હવે તેના પર મેંગો આઇસક્રીમ અને ચીઝ ઉમેરી ત્રીજી બટરવાળી બ્રેડ સ્લાઈસ થી કવર કરી લો.

  4. 4

    ત્યાર બાદ તેના પર ફરી મેંગોના નાના ટુકડા અને ખમણેલું ચીઝ ઉમેરી થોડી વાર માટે ફ્રીઝ માં સેટ થવા મૂકી ઠંડી ઠંડી આ સેન્ડવીચ ને ક્ટ કરી સર્વ કરો.

  5. 5
  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes