ચીઝ બ્રેડ બટર જામ (Cheese Bread Butter Jam Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

#LB
#cookpadindia

મારે ચાર વર્ષ નો દોહિત્રો છે અને આઠ વર્ષ ની દોહિત્રી છે એને અનુરૂપ લંચબોક્ષ કરેલ છે

ચીઝ બ્રેડ બટર જામ (Cheese Bread Butter Jam Recipe In Gujarati)

#LB
#cookpadindia

મારે ચાર વર્ષ નો દોહિત્રો છે અને આઠ વર્ષ ની દોહિત્રી છે એને અનુરૂપ લંચબોક્ષ કરેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 વ્યક્તિ
  1. 2સેન્ડવીચ બ્રેડ ની સ્લાઈસ
  2. 1 નાની ચમચીબટર
  3. 1 નાની ચમચીમિક્સ ફ્રૂટ જામ
  4. 1 ચમચીચીઝ ખમણેલું

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    બંને બ્રેડ સ્લાઈસ ઉપર બટર લગાવી લ્યો.બટર વાળી એક બ્રેડ ઉપર જામ લગાવી લ્યો.

  2. 2

    જામ લગાવેલી બ્રેડ ઉપર ચીઝ ખમણી ઉપર બીજી બટર લગાવેલી બ્રેડ મૂકો અને કટ કરી લ્યો.તૈયાર ચીઝ બ્રેડ બટર જામ.

  3. 3

    લંચબોક્સ માં ભરવા માટે તૈયાર છે ચીઝ બ્રેડ બટર જામ.સાથે ખારી બૂંદી કે કોઈ પણ ફ્રુટ લઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes