ઓરેન્જ મોકટેલ (Orange Mocktail Recipe in Gujarati)

Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619

ઓરેન્જ મોકટેલ (Orange Mocktail Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5સંતરા
  2. 6-7બરફના ટુકડા
  3. 1/4 ટીસ્પૂનસંચળ પાઉડર
  4. 1/4 ટીસ્પૂનજીરુમીઠું
  5. 1ટીન સ્પ્રાઈટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સંતરા ને છોલી જયુસ કાઢી લો.

  2. 2

    ત્યારબાદ એક ગ્લાસ લઈ તેમા સંચળ પાઉડર,જીરુમીઠું,બરફ નાંખી સંતરા નું જયુસ અને સ્પ્રાઈટ રેડી લો.અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619
પર

ટિપ્પણીઓ

Similar Recipes