રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ સેવ મમરા
  2. 1 નંગદાડમ
  3. ખજૂર આમલીની ચટણી જરૂર મુજબ
  4. લીલી ચટણી જરૂર મુજબ
  5. તળેલા શીંગદાણા
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1/2 ચમચી મરચું પાઉડર
  8. ૨-૩ નંગબાફેલા બટાકા
  9. સમારેલા ધાણા
  10. 1 ચમચીલસણની ચટણી
  11. ચણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં સેવ મમરા લો. પછી તેમાં બટાકા ચણા મરચું મીઠું અને ધાણા ઉમેરો. પછી તેને મિક્સ કરો.

  2. 2

    હવે તેમાં લીલી ચટણી લસણ વાળી ચટણી અને ખજૂર આમલીની ચટણી નાખી મિક્સ કરી લો. પછી તેમાં તળેલા બી અને દાડમના દાણા નાખી સર્વકરો.

  3. 3

    તો તૈયાર છે ભેળ.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

D K Vithalani
D K Vithalani @cook_22471515
પર

Similar Recipes