ફ્રૂટ સેન્ડવીચ (Fruit Sandwich Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

ફ્રૂટ સેન્ડવીચ (Fruit Sandwich Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બ્રેડ
  2. ૨ ચમચા મિક્સ ફ્રૂટ જામ
  3. કેળું
  4. સ્ટ્રોબેરી
  5. નાનું સફરજન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા ફ્રૂટ્સ સમારવા.

  2. 2

    બે બ્રેડ લઈ તેની પર જામ લગાવવો.

  3. 3

    જામ લગાવેલ બ્રેડ લઈ તેની પર કેળું, સ્ટ્રોબેરી અને સફરજન ના પીસ ગોઠવવા.

  4. 4

    ત્યારબાદ તેની પર બ્રેડ નો બીજો પીસ મૂકી હળવા હાથે દબાવવું.પછી ત્રિકોણ શેપ માં કટ કરવું.

  5. 5

    સર્વિંગ ડીશ માં લઈ સર્વ કરવું.તૈયાર છે ફ્રૂટ સેન્ડવિચ.

  6. 6

    નાના મોટા સૌ ને આ સેન્ડવિચ ગમે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes