રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્લેટમાં બધી વસ્તુ રેડી કરો
- 2
એક મોટુ બાઉલl લેવું તેમાં મમરા બાફેલા બટાકા કટ કરેલા કાંદા ચણા ખજૂરની ચટણી લસણની ચટણી અને ગ્રીન ચટણી બધું મિક્સ કરી અને ભેળ બનાવી લેવી
- 3
એક પ્લેટ લઈ તેમાં પૂરી ગોઠવી દેવી પુરીમાં ચમચી વડે ભેળ ભરી લેવી તેના ઉપર લસણની ચટણી મીઠી ચટણી તેના ઉપર દહીં અને ઉપરથી સેવ ભભરાવો અને કોથમીરથી ગાર્નિશિંગ કરો તૈયાર છે ભેળપૂરી so yummy &testy
Similar Recipes
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#week 26 ભેળ એવી રેસિપી છે કે જલ્દી બની જાયછે. અને ખાવામાં 😋ટેસ્ટી, ચટાકેદાર લાગે છે. થોડી તૈયારી હોય તો ઝટપટ બની જાય છે. Varsha Monani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#Sundayspecial#cookpadgujrati#cookpadindiaઆજે કઈક ચટપટુ ખાવાનું મન થઈ ગયુ તો ... Bhavna Odedra -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ભેળ એ ચટપટી વાનગી છે.જે ખાવામાં ખુબ લાઇટ છે એને ઘર માં બધી વસ્તુ સરળતા થી મળી રહે છે.અચાનક કોઇ આવે તોજલ્દી થી બનાવી શકાય છે. Kinjalkeyurshah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14626598
ટિપ્પણીઓ (6)