રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૨ લોકો
  1. ૧ નંગટમેટું,
  2. ૨ નંગડુંગળી,
  3. સેવ મમરા નુ પેકેટ,
  4. ચવાણા નુ પેકેટ,

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી અને ટામેટાને જીણા સમારી લેવા.

  2. 2

    પછી તેમાં સેવ મમરા અને ચવાણું મિક્સ કરી લેવું.પછી તેમાં ચટણી નાખી મિક્સ કરી લેવું.તો આમ તૈયાર છે મારી સ્વાદિષ્ટ ભેળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
rekha Parmar
rekha Parmar @cook_26357188
પર

Similar Recipes