ભેળ(Bhel recipe in gujarati)

jigna mer
jigna mer @jignamer1989
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
  1. 1મોટો બાઉલ મિક્સ ચવાણું
  2. ૧ બાઉલ ડૂંગળી
  3. ૧ બાઉલ બટેકા
  4. ૧ બાઉલ ચણા
  5. કોથમીર
  6. ૩-૪ ચમચી લીલી ચટણી
  7. ૪ થી પ ચમચી ખજૂરની ચટણી
  8. ગાર્નીશિંગ માટે
  9. સેવ અને કોથમીર

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    સૌ પહેલા એક બાઉલમાં મિક્સ ચવાણું લેશું હવે તેમાં ડુંગળી એડ કરીશું.

  2. 2

    ત્યારબાદ તેમાં બટેકા,ચણા, લીલી ચટણી, ખજૂરની ચટણી નાખી મિક્સ કરી શું.

  3. 3

    હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ સેવ અને કોથમીર થી ગાર્નીશ કરી અને સર્વ કરીશું.

  4. 4

    તો તૈયાર છે આપણી ચટપટી ભેળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jigna mer
jigna mer @jignamer1989
પર

Similar Recipes