બ્રેડ વડા (Bread Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેકા બાફી લેવા. ત્યાર બાદ બટેકા નો માવો તૈયાર કરવો. ત્યાર બાદ લીલા મરચાં ના ટુકડા, આમચૂર પાઉડર, મીઠું, કોથમીર, નાખી માવો તૈયાર કરવો.
- 2
ત્યાર બાદ તેના ગોળ ગોળ વડવા. ત્યાર બાદ બ્રેડ ની કિનારી ક્યૂટ કરી લેવી. પછી તેમાં તૈયાર કરેલા બટેકા ના વડા બ્રેડ પર મૂકવા. પાણી વાડો હાથ કરી તેને પેક કરવા.
- 3
ત્યાર બાદ બધા વડા તૈયાર થઈ જાય પછી તેને તળી લેવા. પછી તેને કોપરા ની ચટણી સાથે પીરસવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ રોલ્સ (Bread Rolls Recipe in Gujarati)
આજે મેં બ્રેડ ના રોલ બનાયા છે, જે બનાવવામાં ખૂબજ સરળ છે અને તેમાં વધારે વસ્તુઓની પણ જરૂર પડતી નથી આપણા ઘરે કોઇ મહેમાન આવે કે કોઈ પાર્ટી હોય તો ખૂબ જ ઝડપથી બની જાય તેવો સરસ મજાનો ટેસ્ટી નાસ્તો છે#GA4#week21#RollsMona Acharya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14733000
ટિપ્પણીઓ