વેજ ભેળ (Veg. Bhel Recipe In Gujarati)

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વઘારેલા મમરા માટે
  2. 1 કપમમરા
  3. 1/2ટીસ્પુન તેલ
  4. 1/4 કપસેવ
  5. ચપટીહીંગ
  6. 1/2 ટીસ્પુન હળદર
  7. 1/2 ટીસ્પુન મીઠું
  8. ભેળ માટે
  9. વઘારેલા સેવ-મમરા
  10. 4 ટેબલસ્પુન ટામેટા
  11. 4 ટેબલસ્પુન બાફેલી મકાઈ
  12. 4 ટેબલસ્પુન બાફેલા ચણા
  13. 4 ટેબલસ્પુન બાફેલા શીંગદાણા
  14. 4 ટેબલસ્પુન પાઈનેપલ
  15. 4 ટેબલસ્પુન દાડમ
  16. 4 ટેબલસ્પુન પલાળેલા મગ
  17. 2 ટેબલસ્પુન કાચી કેરી
  18. 2 ટેબલસ્પુન કોથમીર
  19. સ્વાદમુજબ લીંબુ
  20. સ્વાદમુજબ ચાટ મસાલો
  21. સ્વાદમુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તેલમાં હીંગ,હળદર, મીઠું નાખી મમરા વઘારો. સેવ ભેળવો. ઠંડા કરો.

  2. 2

    મગ, ચણા, ટામેટા, મકાઈ, શીંગ, કેરી, કોથમીર નાખી મિક્સ કરો. ચાટ મસાલો, મીઠું, લીંબુ નાખી મિક્સ કરો.

  3. 3

    મમરા નાખી તરત સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
પર

Similar Recipes