મસાલા બ્રેડ (Masala Bread Recipe In Gujarati)

Deepa Agnani
Deepa Agnani @deepa5544

મસાલા બ્રેડ
#GA4 #Week26

મસાલા બ્રેડ (Masala Bread Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

મસાલા બ્રેડ
#GA4 #Week26

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
એક વ્યક્તિ માટે
  1. ટુકડાબ્રેડ ના થોડા
  2. 1ડુંગળી ઝીણી સમારેલી
  3. 2ટામેટાં ની પેસ્ટ
  4. 1 ચમચીમીઠું
  5. ઉપરથી ભભરાવવા માટે કોથમીર
  6. 1 ચમચી લાલ મરચું
  7. 1 ચમચી ધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા મસાલા કાડી લેવા બ્રેડના કટકા કરી લેવા અને ટામેટાની પેસ્ટ બનાવી લેવી

  2. 2

    ત્યારબાદ કડાઈમાં તેલ મૂકી સૌપ્રથમ ડુંગળી નાખવી પછી બધા મસાલા નાખ પછી ટામેટાની પેસ્ટ નાખી દેજે

  3. 3

    પાણી નાખી ડુંગળી ચડે દસ મિનિટ રાહ જોવી

  4. 4

    હવે બ્રેડના કટકા કરી નાખવા ધીમા અવાજે એને હલાવી અને ઉપરથી કોથમીર ભભરાવી તૈયાર છે મસાલા બ્રેડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Agnani
Deepa Agnani @deepa5544
પર

Similar Recipes