મસાલા પૂરી (Masala Puri Recipe In Gujarati)

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
#જુનાગઢ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1 સર્વિંગ
  1. ૧/૨ વાટકીઆંબલી ની ચટણી
  2. ૧/૨ વાટકીદાડમ ના દાણા
  3. ૧/૨ વાટકીલીલી ચટણી
  4. ૧/૨ વાટકીમસાલા વાળા બી
  5. ૧/૨ વાટકીસેવ જીણી
  6. ૧/૨ વાટકીબુંદી
  7. ૧/૨ ચમચીચાટ મસાલો
  8. ૧/૨ વાટકીકોથમીર
  9. ૧/૨ વાટકીડુંગળી
  10. 1ચમચો આંબલી ની ચટણી
  11. 1ચમચો લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બટાકા ને ધોઈ બાફી છાલ ઉતારી નાના પીસ કરો પૂરી મા વોલ કરો.

  2. 2

    દહીં મા ખાંડ,મીઠુ નાખી મિક્સ કરો.

  3. 3

    હવે લીલી ને આંબલી ની ચટણી બનાવો

  4. 4

    હવે પૂરી મા કાણુ પાડી તેની અંદર બટાકા,દાડમ,બી,ડુંગણી,સેવ,ચાટ મસાલો,બુંદી,બને ચટણી,દહીં નાખી ઉપર કોથમીર થી સજાવી સવ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

Similar Recipes