રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા તથા ચણાદાળ,તુવેરની દાળ,અડદનીદાળ બધું બરાબર મિક્ષ કરી લો. પછી તેને ભાખરી જેવુ દળી લેવું
- 2
હવે આ લોટમાં છાશ નાખી તેને 4/5કલાક આથો આવવા માટે રાખી મૂકવું.4/5કલાક પછી એક વધારીયામિ થોડું પાણી તથા તેલ નાખી ગરમ કરવું ઉભરો આવે એટલે તેમાં સોડા નાખી ખીરામાં નાખી દો.
- 3
હવે ખીરામાં મીઠું, મરચું પાઉડર, હળદર બધું નાખી બરાબર મિક્ષ કરી લેવું એક સ્ટીમરમાં પાણી નાખી તેને ગરમ કરો.એક થાળીમાં તેલ લગાવી તેમાં ખીરું પાથરી તે થાળી ને સ્ટીમર માં સ્ટેઅમ થવા માટે મૂકોઉપર તેમાં મરચું તથા કોથમીર નાખો 5મીનીટ માં આપણા ઢોકળા તૈયાર છે જેને લસણની ચટણી સાથે તથા સોસ સાથે સર્વકરી શકાય છે.
Similar Recipes
-
-
ખાટા ઢોકળા
#ટ્રેડિશનલહેલ્લો ,મિત્રો કેમ છો બધા ખાટા ઢોકળા ખાવા ચાલો. આજે મેં ટ્રેડિશનલ ગુજરાતી ડીશમાં ખાટા ઢોકળા બનાવ્યા છે. જે એકદમ સોફ્ટ અને જાળીવાળા બન્યા છે. આપણા ગુજરાતી લોકો ને ઢોકળા મળી જાય એટલે બીજું કંઇ ખાય નહીં .એમાં જો ખાટા ઢોકળા હોય તો મજા જ મજા આવી જાય . ઢોકળા એવી વસ્તુ છે જે ખાધા પછી પણ સંતોષ ના થાય. તો આ ઢોકળા ની રેસીપી હું તમારી સાથે કરું છું. Falguni Nagadiya -
-
-
સ્ટિમેડ ઢોકળા (Steamed Dhokla Recipe In Gujarati)
આ ઢોકળા તેલ લસણની ચટણી સાથે ખુબજ ટેસ્ટી લાગે છે #GA4#Week8 Falguni Punjani -
-
-
-
-
-
-
લસણીયા ખાટા ઢોકળા (Lasaniya Khata Dhokla Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
ખાટા ઢોકળા(Dhokala recipe in Gujarati)
ચાલો બધાં....ગરમાગરમ ઢોકળા ,રાબ અને લાલ ચટણી ની મોજ માણવા. Riddhi Dholakia -
વાટીદાળ ના ખાટા ઢોકળા
#RB9: વાટીદાળ ના ખાટા ઢોકળાઆ ખાટા ઢોકળા ગરમ ગરમ ખાવાની મજા આવે છે. મારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે જયારેખાવાનું મન થાય ત્યારે આખલા દિવસે આથો નાખી ને વાટીદાળ ના ખાટા ઢોકળા બનાવી દઉં. Sonal Modha -
-
ખાટા વડા
#ઇબુક#Day17તમે પણ બનાવો ખાટા વડા કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે Mita Mer -
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
મારા ઘરમાં બધાના ખૂબ જ ફેવરિટ છે. ઢોકળા ચટણી સાથે અને તેલ સાથે ખુબ જ સરસ લાગે છે. Hetal Rathod -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14738422
ટિપ્પણીઓ (2)