હાંડવો અને ઢોકળા

હાંડવો અને ઢોકળા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સૌપ્રથમ ચણાની દાળ ચોખા મગની દાળ અડદ આ બધું જાડુ પીસી લેવું. આ બધું એક ગ્લાસ ખાટી છાશ માં પલાળી લેવું જેથી તેમા આથો આવી જાય છથી સાત કલાક માટે પલાળી દો.
- 2
આથો આવી ગયા બાદ તેમાં હળદર મીઠું ખાવાનો સોડા બધું નાખી સરસ મિક્સ કરી દેવું. બે બટેટા ની છાલ કાઢીને તેને ખમણી લેવું. ત્યારબાદ જે આ મિશ્રણ છે તેમાં બટેટા નું ખમણ મિક્સ કરી દેવું
- 3
એક કઢાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ તલ નાખી એક ચમચાથી આ ખીરું પાથરો. ધીમી આંચ પર હાંડવા ને શેકાવા દેવો. બ્રાઉન કલરનો થઈ જાય એટલે તેને પલટાવી લેવો. બંને બાજુ સરસ બ્રાઉન થઈ જાય એટલે તૈયાર છે.
- 4
સૌ પહેલા ઢોકળા બનાવવા માટે એક કડાઈમાં થોડું પાણી મુકો. હવે ખાલી આ મિશ્રણ છે તેને એક થાળીમાં પાથરી બેકિંગ સોડા નાખી એકદમ હલાવી લેવું ત્યારબાદ તેના ઉપર લાલ મરચું પાવડર કોથમીર મને ગાર્નિશ કરીને તેને તેને જેમ આપણે ગરમ પાણી કરવા મુક્યો છે તેમાં બાફવા મૂકો. 10 મિનિટમાં ઢોકળા રેડી થઈ જશે.
- 5
તમે ઢોકળા અને હાંડવો લસણની ચટણી ટોમેટો સોસ અને તેલ સાથે પણ લઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઈન્સ્ટન્ટ રવા ના ઢોકળા
#ટીટાઈમઇન્સ્ટન્ટ બનાવો રવા ના ઢોકળા છે ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ પ્રિય છે Mita Mer -
ખાટા ઢોકળા
#ટ્રેડિશનલહેલ્લો ,મિત્રો કેમ છો બધા ખાટા ઢોકળા ખાવા ચાલો. આજે મેં ટ્રેડિશનલ ગુજરાતી ડીશમાં ખાટા ઢોકળા બનાવ્યા છે. જે એકદમ સોફ્ટ અને જાળીવાળા બન્યા છે. આપણા ગુજરાતી લોકો ને ઢોકળા મળી જાય એટલે બીજું કંઇ ખાય નહીં .એમાં જો ખાટા ઢોકળા હોય તો મજા જ મજા આવી જાય . ઢોકળા એવી વસ્તુ છે જે ખાધા પછી પણ સંતોષ ના થાય. તો આ ઢોકળા ની રેસીપી હું તમારી સાથે કરું છું. Falguni Nagadiya -
મિક્સ દાળ ના ઢોકળા
#હેલ્થીફૂડહેલ્ધી ફૂડ ની જ્યારે વાત આવે ત્યારે આપણા ગુજરાતીઓના ઢોકળા કેમ ભૂલાય, ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી આજકાલ તો બજારમાં દરેક ફાસ્ટફૂડ સેન્ટર પર સ્ટીમ ઢોકળા મળવા લાગ્યા છે. તો મિત્રો આજે મેં બનાવ્યા છે મિક્સ દાળ ના ઢોકળા જેનાથી પેટ ભરાય પણ મન ન ભરાય...... Khushi Trivedi -
ખાટા વડા
#ઇબુક#Day17તમે પણ બનાવો ખાટા વડા કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે Mita Mer -
કણકીકોરમા ના ઢોકળા
#સુપરશેફ4 કણકીકોરમા નો લોટ ચોખાની કણકી અને જુદી જુદી દાળ ને ચોક્ક્સ પ્રમાણમાં લઈ બનાવેલો લોટ છે.જેના ઢોકળા કણી કણી વાળા બને છે. Preeti Sathwara -
ફોતરાવાળી મગની દાળના ઢોકળા
#હેલ્થી#GH#indiaતમે પણ બનાવો મગની દાળ ના ઢોકળા જે ખૂબજ પ્રોટીન યુક્ત હોય છે. Mita Mer -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
મારા ઘરમાં બધાના ખૂબ જ ફેવરિટ છે. ઢોકળા ચટણી સાથે અને તેલ સાથે ખુબ જ સરસ લાગે છે. Hetal Rathod -
ઢોકળા (Dhokla recipe in gujrati)
#ભાત હેલો મિત્રો આજે હું લઈને આવી છું ઢોકળા. જે બધા નાં ફેવરિટ હોય છે.મે આજે સોફ્ટ અને જાળીવાળા બનાવ્યા છે. ઢોકળા એક એવી વસ્તુ છે જે ખાઘા પછી પણ સંતોષ ન થાય. Vaishali Nagadiya -
-
દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગુજરાતમાં રહીએ એટલે હાંડવો તો બનાવો જ પડે, ઘણા લોકો નાસ્તામાં બનાવે ઘણા લોકો જમવામાં બનાવે, તો ચાલો આપણે પણ હાંડવાની રેસીપી જોઈ લઈએ. Bhavana Radheshyam sharma -
-
લાઇવ ઢોકળા અને લીલી ચટણી (Live Dhokla Green Chutney recipe in Gujarati)
ઢોકળા અલગ અલગ પ્રકાર ના હોય છે. આજે મેં લાઇવ ઢોકળા બનાવ્યાં છે.#Trend3#Post3#Week3#ઢોકળા#લાઇવઢોકળા Chhaya panchal -
હાંડવો
#ટ્રેડિશનલહાંડવો એ મુખ્યત્વે ચોખા અનેદાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને બનાવાતી વાનગી છેહાંડવો એ ખૂબ જ લોકપ્રિય ગુજરાતી વાનગી છે. મોટાભાગના ગુજરાતી ઘરોમાં હાંડવાનું સ્પેશિયલ કૂકર હોય છે. પણ જો તમે આ કૂકરમાં હાંડવો ન બનાવવા માંગતા હોવ તો ઓવનમાં અને તમે તવા પર પણ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી હાંડવો બનાવી શકો છો. Kalpana Parmar -
મિક્સ દાળ હાંડવો (mix dal handvo recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ૨ દાળ અને ચોખાના કોમ્બિનેશનમાં તો ઘણી વાનગી બને છે આજે મેં બનાવ્યો છે મિક્સ દાળનો હાંડવો..જે પૌષ્ટિક તો છે જ અને ટેસ્ટી પણ છે. Hetal Vithlani -
હાંડવો (Handvo Recipe In Gujarati)
દરેક ગુજરાતી લોકોનો મનપસંદ હાંડવો અમારા ઘરમાં બધાને ખુબજ ભાવે છે.બધાજ ગુજરાતી લોકો નાસ્તામાં હાંડવો ખુબજ પસંદ કરતા હોય.હાંડવો પૌષ્ટિક, હેલ્ધી અને ટેસ્ટી પણ છે. Pooja kotecha -
-
-
-
ચોખા ના લોટ ના ખાટીયા ઢોકળા
ગુજરાતી ઓનાં સ્પેશિયલ છે ઢોકળા,આ ઢોકળા ખરેખર બનાવવા ખૂબ સરળ અને ટેસ્ટી છે.Heena Kataria
-
ખાટા-મીઠા ઢોકળા(khata mitha dhokal recipe in Gujarati)
#સૂપરશેફ2 #ફ્લોરસ#વિક2ઢોકળા દાળ અને ચોખા માંથી બનાવવામાં આવે છે .તેથી તે પૌષ્ટિક અને હેલ્ધી છે. ગુજરાત માં ગુજરાતીઓને ઢોકળા બહું ભાવે છે. Parul Patel -
ખાટા ઢોકળા (Khata Dhokla recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ1 #સ્નેક્સ #post3 આજે બધાની ઘરે અને સ્પેશ્યલ ગુજરાતી ની ઘરે બનતા એક હેલ્ધી સ્ટીમ ઢોકળા બનાવેલ છે... Bansi Kotecha -
સેન્ડવિચ ઢોકળા (sandwich dhokla recipe in gujrati)
હવે, આ સરળ રીતથી ઘરે બનાવો ‘સેન્ડવિચ ઢોકળા’ Rekha Rathod -
-
લાઇવ ઢોકળા
ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. સીગ્નેચર ફૂડ ઢોકળા લગભગ દરેક સ્થળે જોવા મળે જ... બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. પરંતુ ઢોકળામાં બરાબર ખટાશ ન આવે અથવા તો તે સોફ્ટ ન બને તો તેની આખી મજા મરી જાય છે. આ રેસિપી પ્રમાણે તમે ઢોકળા બનાવશો તો તેમાં પ્રમાણસર ખટાશ પણ આવશે અને ઢોકળા સોફ્ટ પણ બનશે ....#સ્ટ્રીટ Megha Desai -
-
-
મગની દાળના ઢોકળા
#goldenapron#post-22રેગ્યુલર બેસન ઢોકળા ખાઇને થાકી ગયા હોય તો આ રીતે બનાવો મગની દાળના ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી છે સાથે હેલ્ધી પણ છે. Bhumi Premlani
More Recipes
ટિપ્પણીઓ