ચોકલેટ ગ્રીલ સેન્ડવીચ (Chocolate Grill Sandwich Recipe In Gujarati)

Amita Patel @cook_27440992
ચોકલેટ ગ્રીલ સેન્ડવીચ (Chocolate Grill Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ ની કિનારી કાપી લો. તેની ઉપર ચોકોલેટ ના પીસીસ પાથરી દો.
- 2
બીજી બ્રેડ ની સ્લાઈઝ મુકવી.
- 3
ગ્રીલ ટોસ્ટર ને થોડુ પ્રી હીટ કરવુ. બન્ને સાઈડ બટર લગાવી ટોસ્ટ કરવુ.
- 4
બરાબર શેકાઈ જાય પછી એક પ્લેટ મા કાઢી તેના પીસીસ કરો.
- 5
ફ્રેન્ડ્સ આ સેન્ડવીચ એકદમ અલગ લાગે છે. બાળકો ની અતિ પ્રિય છે
- 6
પછી તેના પર ચોકોલેટ પીસીસ પાથરી દો. તેના પર વેનીલા ચોકોલેટ આઇસ્ક્રીમ મુકી થોડા કાજુ નાખી ચોકોલેટ સીરપ થઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week-15#grill#post -2 થોડી સામગ્રીમાં ઝટપટ તૈયાર થઈ જતી અને બાળકોને પ્રિય .🧀🥪 Shilpa Kikani 1 -
-
-
-
-
-
-
ઓરીયો બિસ્કિટ મિલ્કશેક (Chocolate Biscuit Milkshake Recipe in Gujarati)
#AsahiKaseiIndia Amita Patel -
-
-
-
ચોકલેટ આઇસ્ક્રીમ સેન્ડવીચ(Chocolate Icecream Sandwich Recipe in Gujarati)
#SFC#StreetFoodRecipeChallenge#cookpadIndia#cookpadGujaratiઆ આઇસ્ક્રીમ સેન્ડવીચ અમદાવાદ ના માણેક ચોક સ્ટાઇલ થી બનાવી છે. Nikita Thakkar -
-
-
-
ચોકલેટ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)
#GA4#week3સ્પેશિયલ ચોકલેટ લવર માટે ખુબ જ સ્વાદષ્ટ અને ઝડપ થી બનતી વાનગી. અમારા અમદાવાદ માં માણેકચોક ની પ્રખ્યાત છે Shruti Hinsu Chaniyara -
-
-
આઇસક્રીમ સેન્ડવીચ (Ice cream sandwich Recipe In Gujarati)
ગરમી મા બાળકો ને મન ગમતુઆઇસક્રીમ ચોકલેટ ક્રિમ Malti Yogi -
-
ચોકલેટ સેન્ડવીચ (Chocolate Sandwich Recipe In Gujarati)
#NSD. આ સેન્ડવીચ બાળકોને ખૂબ જ પસંદ પડે છે અને નાના મોટા સૌ નેં પસંદ હોય છે. Disha Bhindora -
-
-
ચોકલેટ મિલ્ક શેઇક (Chocolate Milk Shake Recipe In Gujarati)
#mrબાળકો ને જ્યારે પ્લેન દૂધ નથી ભાવતું ત્યારે આ ચોકલેટ મિલ્ક શેક વીથ આઇસક્રીમ બેસ્ટ ઓપ્શન છે ..અને હેલધી પણ ખરું જ ..નાના મોટા સૌ નું પ્રિય એવું આ શેક ની રેસિપી જોઈએ . Keshma Raichura -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14739931
ટિપ્પણીઓ (3)