ચોકલેટ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)

Shruti Hinsu Chaniyara
Shruti Hinsu Chaniyara @shruti_22
Ahmedabad

#GA4
#week3
સ્પેશિયલ ચોકલેટ લવર માટે ખુબ જ સ્વાદષ્ટ અને ઝડપ થી બનતી વાનગી. અમારા અમદાવાદ માં માણેકચોક ની પ્રખ્યાત છે

ચોકલેટ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)

#GA4
#week3
સ્પેશિયલ ચોકલેટ લવર માટે ખુબ જ સ્વાદષ્ટ અને ઝડપ થી બનતી વાનગી. અમારા અમદાવાદ માં માણેકચોક ની પ્રખ્યાત છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ પીસ સેન્ડવીચ
  1. પીસ સેન્ડવીચ બ્રેડ
  2. ૨ ચમચીબટર
  3. ૨ ચમચીતમને મનગમતી ચોકલેટ અથવા ચોકલેટ સીરપ
  4. ચીઝ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બ્રેડ સ્લાઈસ પર બટર લગાવી. ચોકલેટ મેલ્ટ કરી ને અથવા ચોકલેટ સીરપ લગાવી ઉપરથી ચીઝ ખમણી લ્યો.

  2. 2

    આ સેન્ડવીચ ને ગ્રિલ પણ કરી શકાય છે મે ગ્રિલ નથી કરી સદી પણ ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shruti Hinsu Chaniyara
પર
Ahmedabad

Similar Recipes