સ્વીટ ફિંગર્સ મઠરી (Sweet Fingers Mathri Recipe In Gujarati)

#MA
આ મઠરી મારી મમ્મી વારેઘડીએ બનાવતી, અને અમને જોડે બેસાડી શીખવાડતી મારી મમ્મી દિવાળી માં મઠરી થી શરૂઆત કરતી ,
મમ્મી એ શીખવેલી મઠરી મેં અહીં તમને બતાવી છે આશા રાખું જરૂર ગમશે.
સ્વીટ ફિંગર્સ મઠરી (Sweet Fingers Mathri Recipe In Gujarati)
#MA
આ મઠરી મારી મમ્મી વારેઘડીએ બનાવતી, અને અમને જોડે બેસાડી શીખવાડતી મારી મમ્મી દિવાળી માં મઠરી થી શરૂઆત કરતી ,
મમ્મી એ શીખવેલી મઠરી મેં અહીં તમને બતાવી છે આશા રાખું જરૂર ગમશે.
રાંધવાની સૂચનાઓ
- 1
તાસ માં મેંદો ચાળી તેમાં મીઠું અને મુઠ્ઠી પડતું ઘી ઉમેરી દૂધ થી લોટ મીડીયમ કણક બાંધી 10 મિનિટ રેસ્ટ આપો
- 2
હવે તેમાંથી એક સરખા લુવા કરી ઠીક રોટલો વણી નાના નાના કાપા પાડી લો આ રીતે બધીજ મઠરી રેડી કરી ગરમ તેલ માં આછા બ્રાઉન તળી લોઅને તેને એકદમ ઠરવા દેવી
- 3
કડાઈ માં મોરસ અને મોરસ ડૂબે એટલું પાણી રેડી ઘટ્ટ ચીકણી દોઢ તારી ચાસણી રેડી કરો પછી ઇલાયચી પાવડરનાખવોઅને ઠંડી પડેલી મઠરી તેમાં કોટ કરી થાળી માં ગોઠવતા જવું થોડીવાર પછી જોશો તો ખાંડ સુકાઈ ગઈ હશે આ મઠરી લોન્ગ ટાઈમ સારી રહે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મઠરી (mathri recipe in Gujarati)
# MA# Cookpad Gujarati#MothersDayContestમારી મધર જુદી જુદી મઠરી બનાવી ને અમને નાસ્તા મા આપતા,એમાની એક મઠરી ની રેસીપી મમ્મી ને યાદ કરી ને બનાવી છે,My mother is best mom 🥰“ મા એ મા “naynashah
-
ક્રીસ્પી આટા બેસન મઠરી (Crispy Aata Besan Mathri)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ૨આ મઠરી ચા સાથે ખાવા માટે એકદમ બેસ્ટ સ્નેક્સ છે. નાના મોટા સૌને ભાવે એવી મઠરી..ખૂબ જ સરળ રેસિપી છે. દેખાવ માં જેટલી લાજવાબ છે ટેસ્ટ માં પણ એટલી જ સ્વાદિષ્ટ છે.આ મઠરી તમે ડબ્બા માં ૧૫-૨૦ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. Sachi Sanket Naik -
મઠરી(Mathri Recipe in Gujarati)
આ મઠરી મેંદા માંથી બનાવા માં આવે છે પણ મેં આજે ઘઉં ના લોટ થી બનાવી છે. ખુબ સરસ બની છે એને 10 થી 15 દિવસ સ્ટોર કરી શકાય છે દિવાળી માં એકદમ ડિફરન્ટ નાસ્તો લાગશે. Minaxi Rohit -
મઠરી(Mathri Recipe in Gujarati)
#કૂકબુક#post2દિવાળી મા મારે ત્યાં મઠરી ખાસ બને. મઠરી લામ્બો સમય સારી રે છે વડી સ્વાદિષ્ટ પણ એવી જ. Varsha Karia I M Crazy About Cooking -
મીઠી મઠરી (Mithi Mathri recipe in Gujarati)
#કૂકબુક#ખાંડ કોટેડ મીઠી મઠરી લાંબા સમય સુધી સારી રહે છે. હોળી, દિવાળી અને કરવાચોથ જેવા તહેવાર માં બનાવાય છે. ટ્રેડિશનલ સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ છે. Dipika Bhalla -
ડિફરન્ટ શેપ મઠરી (Mathri Recipe in Gujarati)
દિવાળી માં નમકીન બનાવીએ છીએ, એમાં જુદી જુદી રીતે અલગ અલગ શેપમા બનાવી એ તો સરસ લાગે અને ખાવી પણ ગમશે.#દિવાળી#કુકબૂક Rajni Sanghavi -
મેથી મઠરી (Methi mathri recipe in Gujarati)
મઠરી મેંદા અને ઘી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ખાવામાં ખૂબ જ ફરસી લાગે છે. મેં મેંદા ના લોટ માં ઘઉંનો લોટ, રવો અને કસુરી મેથી ઉમેરીને મઠરી બનાવી છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં વાર તહેવારો એ અને પ્રસંગોએ મઠરી બનાવવામાં આવે છે જે પંજાબી અથાણા અને ચા કોફી સાથે પીરસવામાં આવે છે. દિવાળીમાં બનતા નાસ્તાઓ માં મઠરી નું એક મહત્વનું સ્થાન છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
લચ્છા મીન્ટ મઠરી (Lachha Mint Mathri Recipe In Gujarati)
#MA 💐 Happy Mother's Day to all lovely mothers...👍🏻🥰🙏 જગતમાં સર્વપ્રથમ અને બાળક ના મુખમાંથી નીકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે " માં " કે " મમ્મા "છે. કવિઓએ માતૃપ્રેમ નો મહિમા મુક્તકંઠે ગાયો અને બિરદાવ્યો છે. ..ગુજરાતી સાહિત્ય ના ફેમસ કવિ બોટાદકરે પોતાની કવિતા માં કહ્યું છે કે , " જનની ની જોડ સખી નહિ જડે રે લોલ ! "... મેં આજે મારી મમ્મી ને ખુબ જ ભાવતી એવી લચ્છા મિન્ટ મઠરી બનાવી છે... મઠરી આપણે ઘણા બધા પ્રકારની બનાવી છીએ.. જેમાં સ્વાદ માં અને આકાર મા પણ ઘણી બધી રીતે મઠરી બનતી હોય છે... મઠરી ને સવાર નાં નાસ્તા માં ચા કે કોફી સાથે બ્રેકફાસ્ટ માં લેવામાં આવે છે.આજે મેં આ મઠરી માં ફુદીના ના પાન ઉમેરી એક નવા આકાર અને સ્વાદ ની બનાવી છે. આ મઠરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે. Daxa Parmar -
મઠરી (Mathri recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ14date22-6-2020#વિકમીલ2#sweet#પોસ્ટ-2મઠરી એ પરંપરાગત વાનગી છે, મીઠાઈ છે અને ઠાકોર જી ને પ્રસાદ મા ધરાય છેઘઉં અને મેંદા બને થી બની શકે છે ખાવા મા સ્વાદિષ્ટ અને પોચી બને છે. Varsha Karia I M Crazy About Cooking -
અચારી મઠરી (Achari Mathri Recipe In Gujarati)
મઠરી એ બધાજ ફરસાણ પૈકી એક સર્વમય ફરસાણ છે#EB#week4#acharmasala#અચારમસાલો#acharimathri#mathari#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
બદામપુરી(Badampuri recipe in gujarati)
આ બદામપુરી,દિવાળીમાં ખાસ હું બનાવું છું.પૂરી નો ટેસ્ટ અમેઝિંગ અને ટેસ્ટી છે કે લાજવાબ.બદામમાંથી બનતી આ પૂરી બદામના ગુણો થી ભરપૂર છે જે વાળ અને સ્કિન માટે તથા મગજ ના તંતુઓ માટે એટલીજ ફાયદાકારક છે.બદામ વિટામિન ઈ થી ભરપૂર નરીશીંગ નું કામ કરે છે.ખરેખર ,બદામ નાના મોટા સૌ માટે ફાયદાકારક છે , વધુ તો શું કહું ?આપ સૌ જાણો છોજ બદામ ના ફાયદા,આશા રાખું કે તમે પણ આ બદામ પૂરી બનાવશો. Harshida Thakar -
મઠરી (Mathri recipe in Gujarati)
#કુકબુકPost-2દિવાળી માં બનાવામાં આવતા નાસ્તા માટે બેસ્ટ છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ખાજા પુરી
મારી મમ્મી ની ફેવરેટ ખાજા પુરી દિવાળી કે ક્યાં બહાર જવાનું હોય ત્યારે ખાસ બનાવે એ સિમ્પલ ચોખાના લોટ નો સાટો કરતી ને કલર નોતી વાપરતી મેં એમાં કલર વાપરી ને ફેસનેબલ બનાવી દીધી છે જયારે હું બનાવી ને મમ્મી ને ખવડાવું તો ખુબ ખુશ થાય ... Kalpana Parmar -
ગળી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
#Famબુંદી મેં મારી મમ્મી અને પપ્પા જોડે થી શીખી છું અને હું અહી મારી ફેમીલી ની રેસીપી મૂકી રહી છું. Shilpa Shah -
-
કારેલા મઠરી(Karela Mathri Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી ના ત્યોહાર માં અવનવા નાસ્તા બધા ના ઘરે બનતા હોય છે આજે કારેલા મઠરી જેને નિમકી પૂરી પણ કહી શકાય. Namrata sumit -
મોરીનગા મઠરી (Moringa mathri recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ2માનનીય પ્રધાનમંત્રી એ કહ્યા પછી સરગવાના પાન ના પરાઠા બહુ ટ્રેન્ડિંગ થયા. મેં પણ બનાવ્યા. પણ પરાઠા સિવાય બીજી ઘણી વાનગી પણ બનાવી. તહેવાર ના આગમન સાથે ગૃહિણીઓ નવા નવા નાસ્તા અને મીઠાઈ બનાવા માં લાગી જાય છે.પોષકતત્વો થી ભરપૂર એવા સરગવાના પાન નો ઉપયોગ મેં મઠરી બનાવા માં કર્યો છે. તો સ્વાદ સાથે સ્વાસ્થ્યપ્રદ પણ ખરું. અને એક જાગૃત ગૃહિણી ને એ જ જોઈતું હોય ને?આપણે સૌ સરગવાના પાન ના લાભ, પોષકતત્વ થી માહિતગાર જ છીએ એટલે એની ચર્ચા કર્યા વિના સીધા રેસીપી જોઈએ. Deepa Rupani -
મીઠી પૂરી(Mithi Puri recipe in Gujarati)
#GA4#Week9#પૂરી#મેંદોમારા મિસ્ટર ને આ પૂરી બહુ ભાવે તેથી દિવાળી અને સાતમ આઠમ માં મારે ત્યાં આ પૂરી અચૂક બને જ...ગોળ વાળી હોય એટલે આરોગ્ય ની દ્રષ્ટિ એ પણ સારી...તો તમે પણ જરૂર થી બનાવજો.... Sonal Karia -
-
ફાડા લાપસી
#પોસ્ટ_૧ગુજરાતી લોકો કોઈ પણ સારા કાર્યની શરૂઆત ગળ્યું ખાઈને કરતા હોય છે. તો હું પણ મારી પહેલી વાનગીની શરૂઆત મિષ્ટાન્ન થી કરું છું અને આશા રાખું છું કે તમને જરૂર પસંદ આવશે. Gayatri Mayur Darji -
મસાલા કાજુ મઠરી (Masala Kaju Mathri Recipe In Gujarati)
#DTR#cookpadgujratiમસાલા કાજુ મઠરી ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે નાના મોટા સૌને ખૂબ જ ગમે છે તો આ દિવાળી પર તમે ઘરે બનાવો અને બધા ને ખવડાવો મસાલા કાજુ મઠરી ઘઉં ના લોટ થી બનાવી શકાય છે એટલે તે હેલ્થી પણ છે Harsha Solanki -
મેથી ની મઠરી (Methi Mathri Recipe In Gujarati)
#GA4#Week19#Methi મઠરી એક મેંદા અને બેસન માંથી બનાવામાં આવે છે.તેને ડબ્બા માં ભરી 10-15 દિવસ સ્ટોર કરી શકાય છે.તેને ગરમા ગરમ ચા જોડે સવઁ કરવા માં આવે છે. Kinjalkeyurshah -
સ્વીટ ફુદીના પુડલા વિથ રેડ ચીલી પેસ્ટ
#ઇબૂક-૯અહીં મેં દેશી વસ્તુને નવું સ્વરૂપ અને લેટેસ્ટ નામ આપી રજૂ કરી છે, આશા છે તમને જરૂર ગમશે. Sonal Karia -
લચ્છા મિન્ટ મઠરી(Lachha Mint Mathri recipe in Gujarati)
#વિકમીલ3 મઠરી આપણે ઘણા પ્રકારની બનાવએ છીએ,મઠરીને ચા સાથે વધારે લેવામાં આવે છે, આજે મેં પુદીનાના પાન ઉમેરી એક નવા આકારની મઠરી બનાવી છે જેને મેં લચ્છા પરાઠા જેવું આકાર આપ્યો છે, આ મઠરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે., જે બધાને ગમશે. Harsha Israni -
મઠરી(Mathri Recipe in Gujarati)
દિવાળીના નાસ્તામાં હવે બનાવો મસાલા મઠરી જે ટેસ્ટી અને ખૂબ કરી હોય છે અને બનાવવામાં પણ સરળ છે#દિવાળી#કૂકબૂક Rajni Sanghavi -
-
રોઝ મઠરી (Rose Mathri Recipe In Gujarati)
મઠરી રાજસ્થાન અને ઉત્તર ભારતીય રાજ્યો માં ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તો છે. મઠરી લગભગ ફરસી પૂરી જેવી જ હોય છે પરંતુ થોડી જાડી અને તેને ધીમા તાપે તળી ને ખસ્તા બનાવવામાં આવે છે. મઠરી સામાન્ય રીતે મેંદા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. પરંતુ ઘઉંના લોટમાંથી બનતી મઠરી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ચા સાથે સર્વ કરવામાં આવે છે.#rosemathri#mathari#teasnack#roseshape#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
સ્વીટ દહીંથરા (Sweet Dahithara Recipe In Gujarati)
#DTR#TRO#cookpadgujarati#cookpadindiaદિવાળી આવે એટલે દરેક લોકોના ઘરમાં નાસ્તા બનાવવાનું શરૂ થઈ જાય અને તેમાં પણ પરંપરાગત વાનગી તો ખરી જ! તો આવી જ એક પરંપરાગત વાનગી દહીં થરા છે જે મેં બનાવીને ચાસણીમાં ડીપ કરી ગળ્યા દહીં થરા બનાવ્યા છે. આ ગળ્યા દહીંથરા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
ફ્લાવર મઠરી(flower mathri recipe in Gujarati (
#માઇઇબુક #પોસ્ટ_26 #સુપરશેફ2 #ફ્લોર્સ_લોટમઠરી આપણે અલગ-અલગ ઘણા આકાર ની બનાવી શકીએ છીએ.. મઠરી બહુ જ ઓછી સામગ્રી માં બનાવી શકાય છે. આજે મે ફ્લાવર આકારની મઠરી બનાવી છે તમે તમારી પસંદગી મુજબ કોઈ પણ આકાર આપીને બનાવી શકો છો પરંતુ આ રીતે એકવાર જરૂર બનાવશો બાળકોને તો ખૂબ જ મજા આવશે. Hiral Pandya Shukla -
ડ્રાયફ્રુટ બોલ (Dryfruit Ball Recipe in Gujarati)
પીનટ કોકોનટ ડ્રાયફ્રુટ બોલ્સ (આમતો શિયાળા માં કે ઉપવાસ માં ખવાતી આ વાનગી શરીર ને ઉર્જા આપે છે, શીંગ માં રહેલું પ્રોટીન વાળ અને હાડકા ,ચામડી માટે ગુણકારી છે,એ ઓઈલબેઝ હોવાથી હાડકા ના જોઈન્ટ ને હેલ્થી રાખે છે,સાથે કોપરા માં પણ ઓઇલ હોવાથી વાળ અનેચામડી ને ગુણકારી છે, ને મેં સાથે કાજુ બદામ લીધા હોવાથી તે બોડી ને હેલ્થી રાખે છેઆમ ઓઈલબેઝ સામગ્રી હોવાથી મગજ ના જ્ઞાનતંતુ ને મજબૂત અને શાર્પ બનાવે છે,આશા રાખું જરૂર ગમશે#MW1 Harshida Thakar
More Recipes
ટિપ્પણીઓ (4)