ક્રીસ્પી આટા બેસન મઠરી (Crispy Aata Besan Mathri)

ક્રીસ્પી આટા બેસન મઠરી (Crispy Aata Besan Mathri)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બેસન માં બધો મસાલો કરી મિક્ષ કરવું અને તેલ નું મોણ નાખી મિક્ષ કરવું
- 2
થોડુ થોડુ પાણી ઉમેરી ન બહુ નરમ ન બહુ કડક મિડિયમ કણક તૈયાર કરવી
- 3
હવે મેંદા ના લોટ માં બધો મસાલો કરી મિક્ષ કરી લેવું. હવે તેલ નું મોણ નાખી મિક્ષ કરી લેવું
- 4
હવે થોડું થોડું પાણી મિક્ષ કરી ન બહુ નરમ ન બહુ કડક મિડિયમ કણક તૈયાર કરવી.
- 5
બંને કણક ને ૧૫-૨૦ મિનિટ રેસ્ટ આપવો
- 6
હવે મેંદા ના કણક માંથી લુઆ કરી લઈ રોટલી વણવી બહુ પાતળી ન રાખવી થોડી જાડી રાખવી. હવે બેસન માંથી પણ આ રીતે જ રોટલી વણી લેવી
- 7
હવે મેંદા ની રોટલી પર બેસન ની રોટલી મૂકી થોડી વણી લેવી હવે રોલ વાળી લઈ રોલ ને થોડો હાથ થી બરાબર ફેરવી લેવો એટલે બધી બાજુ થી સરખો રોલ થઈ જાય હવે ચપ્પુ થી કટ કરી લેવો હવે હાથ થી દબાવી આ રીતે મઠરી વણી લેવી બહુ પાતળી ન કરવી આ રીતે જાડી જ રાખવી
- 8
હવે એક કડાઈ માં તેલ ગરમ કરવું અને બંને તરફ મિડીયમ આંચ પર તળી લેવી.
- 9
ગરમાગરમ ચા સાથે પૂરી સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી ફ્લેવર ક્રિસ્પી કાજૂ (Maggi Flavour Crispy Kajoo રેસીપી in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ૪નાના બાળકો માટે હમણા વેકેશન માટે એકદમ યુનિક અને ચેસ્ટી સ્નેક્સ. નાના બાળકો ને તો ભાવશે જ પણ મોટા ને પણ એટલા જ ભાવશે. Sachi Sanket Naik -
મેથી ની મઠરી (Methi Mathri Recipe In Gujarati)
#GA4#Week19#Methi મઠરી એક મેંદા અને બેસન માંથી બનાવામાં આવે છે.તેને ડબ્બા માં ભરી 10-15 દિવસ સ્ટોર કરી શકાય છે.તેને ગરમા ગરમ ચા જોડે સવઁ કરવા માં આવે છે. Kinjalkeyurshah -
બેસન મઠરી (Besan Mathri Recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૩મઠરી, પૂરી એ ભારત પ્રખ્યાત તળેલા નાસ્તા માં નો એક છે. મઠરી જુદા જુદા પ્રકાર ના લોટ માંથી તથા નમકીન તથા મીઠી બન્ને બને છે. જો કે મેંદા અને ઘઉં ના લોટ ની મઠરી લોકો માં વધારે પસંદગી પામે છે. હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત થયા છે એટલે તળેલા ની બદલે બેક અને શેકેલા નાસ્તા પણ પસંદ કરવા લાગ્યા છે અને મેંદા નું પ્રમાણ પણ ઘટાડયું છે અને મલ્ટી ગ્રેન લોટ, ગ્લુટેન ફ્રી લોટ વગેરે નું પ્રમાણ વધાર્યું છે. આજે મેં પણ બેસન અને ઘઉં ના લોટ થી મઠરી બનાવી છે. Deepa Rupani -
સ્વીટ ફિંગર્સ મઠરી (Sweet Fingers Mathri Recipe In Gujarati)
#MAઆ મઠરી મારી મમ્મી વારેઘડીએ બનાવતી, અને અમને જોડે બેસાડી શીખવાડતી મારી મમ્મી દિવાળી માં મઠરી થી શરૂઆત કરતી ,મમ્મી એ શીખવેલી મઠરી મેં અહીં તમને બતાવી છે આશા રાખું જરૂર ગમશે. Harshida Thakar -
મસાલા કાજુ મઠરી (Masala Kaju Mathri Recipe In Gujarati)
#DTR#cookpadgujratiમસાલા કાજુ મઠરી ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે નાના મોટા સૌને ખૂબ જ ગમે છે તો આ દિવાળી પર તમે ઘરે બનાવો અને બધા ને ખવડાવો મસાલા કાજુ મઠરી ઘઉં ના લોટ થી બનાવી શકાય છે એટલે તે હેલ્થી પણ છે Harsha Solanki -
મેથી મઠરી
#ટીટાઇમ આજે મે નાસ્તા માટે આ મઠરી બનાવી છે . જે ખુબ જ ટેસ્ટી ને ક્રિસપી બની છે. ચા સાથે તેમજ ટ્રાવેલિંગ માં લઇ જઇ શકાઈ છે. Krishna Kholiya -
-
મઠરી (Mathri recipe in Gujarati)
#કુકબુકPost-2દિવાળી માં બનાવામાં આવતા નાસ્તા માટે બેસ્ટ છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ત્રિરંગી ગૂંથેલી મઠરી (tricolor braided mathri)
મઠરી પૂરા ભારતમાં ખવાતી નમકીન,સૂકા નાસ્તાની વાનગી છે. એ ઘણીબધી અલગ અલગ રીતે ને આકારમાં બનતી હોય છે. તો મને એમ જ એને ગૂંથીને પણ બનાવી શકાય એવો વિચાર આવ્યો, ને મેં ટ્રાય કર્યો અને સાથે ત્રણ અલગ રંગ માટે બીટ અને પાલક ભાજીની પેસ્ટ વાપરી. રિઝલ્ટ બહુ જ સરસ મળ્યું. દેખાવ માં બહુ જ આકર્ષક અને ચા સાથે એકદમ સરસ લાગે છે. નાના બાળકોને ભાવે એવી ને જોતા જ ખાવાનું મન થાય એવી છે. થોડા તીખા ને ચટપટા સ્વાદ માટે મેં ઉપરથી લાલ મરચું અને સંચળ પાઉડર ભભરાવ્યો છે.#સુપરશેફ2#પોસ્ટ7#ફ્લોર્સકેલોટ#માઇઇબુક#પોસ્ટ_27 Palak Sheth -
મેથી મઠરી (Methi mathri recipe in Gujarati)
મઠરી મેંદા અને ઘી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ખાવામાં ખૂબ જ ફરસી લાગે છે. મેં મેંદા ના લોટ માં ઘઉંનો લોટ, રવો અને કસુરી મેથી ઉમેરીને મઠરી બનાવી છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં વાર તહેવારો એ અને પ્રસંગોએ મઠરી બનાવવામાં આવે છે જે પંજાબી અથાણા અને ચા કોફી સાથે પીરસવામાં આવે છે. દિવાળીમાં બનતા નાસ્તાઓ માં મઠરી નું એક મહત્વનું સ્થાન છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
કારેલા મઠરી(Karela Mathri Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી ના ત્યોહાર માં અવનવા નાસ્તા બધા ના ઘરે બનતા હોય છે આજે કારેલા મઠરી જેને નિમકી પૂરી પણ કહી શકાય. Namrata sumit -
મઠરી(Mathri Recipe in Gujarati)
આ મઠરી મેંદા માંથી બનાવા માં આવે છે પણ મેં આજે ઘઉં ના લોટ થી બનાવી છે. ખુબ સરસ બની છે એને 10 થી 15 દિવસ સ્ટોર કરી શકાય છે દિવાળી માં એકદમ ડિફરન્ટ નાસ્તો લાગશે. Minaxi Rohit -
મઠરી સ્ટીક
મઠરી એવો નાસ્તો છે જે નાના મોટા બધાને ભાવે જ. એકલી પણ ખાવી ગમે અને ચા-કોફી, ચટણી કે ખાટું અથાણું બધા સાથે પણ જામે👌. Krishna Mankad -
મઠરી(Mathri Recipe in Gujarati)
#કૂકબુક#post2દિવાળી મા મારે ત્યાં મઠરી ખાસ બને. મઠરી લામ્બો સમય સારી રે છે વડી સ્વાદિષ્ટ પણ એવી જ. Varsha Karia I M Crazy About Cooking -
રોઝ મઠરી (Rose Mathri Recipe In Gujarati)
મઠરી રાજસ્થાન અને ઉત્તર ભારતીય રાજ્યો માં ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તો છે. મઠરી લગભગ ફરસી પૂરી જેવી જ હોય છે પરંતુ થોડી જાડી અને તેને ધીમા તાપે તળી ને ખસ્તા બનાવવામાં આવે છે. મઠરી સામાન્ય રીતે મેંદા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. પરંતુ ઘઉંના લોટમાંથી બનતી મઠરી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ચા સાથે સર્વ કરવામાં આવે છે.#rosemathri#mathari#teasnack#roseshape#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
લચ્છા મિન્ટ મઠરી(Lachha Mint Mathri recipe in Gujarati)
#વિકમીલ3 મઠરી આપણે ઘણા પ્રકારની બનાવએ છીએ,મઠરીને ચા સાથે વધારે લેવામાં આવે છે, આજે મેં પુદીનાના પાન ઉમેરી એક નવા આકારની મઠરી બનાવી છે જેને મેં લચ્છા પરાઠા જેવું આકાર આપ્યો છે, આ મઠરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે., જે બધાને ગમશે. Harsha Israni -
ફ્લોવર મઠરી
#હોળીહોળી માટે અલગ અલગ નાસ્તા જો બનાવીને રાખીએ તો સરળ પડે. આ મઠરી ને ફૂલ નો આકાર આપવાથી દેખાવ માં સરસ લાગે છે. Bijal Thaker -
મેગી ફ્લેવર નમકપારા(Maggi Flavour Namakpara Recipe)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ૩#goldenapron3#week22#namkeen Sachi Sanket Naik -
લચ્છા મીન્ટ મઠરી (Lachha Mint Mathri Recipe In Gujarati)
#MA 💐 Happy Mother's Day to all lovely mothers...👍🏻🥰🙏 જગતમાં સર્વપ્રથમ અને બાળક ના મુખમાંથી નીકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે " માં " કે " મમ્મા "છે. કવિઓએ માતૃપ્રેમ નો મહિમા મુક્તકંઠે ગાયો અને બિરદાવ્યો છે. ..ગુજરાતી સાહિત્ય ના ફેમસ કવિ બોટાદકરે પોતાની કવિતા માં કહ્યું છે કે , " જનની ની જોડ સખી નહિ જડે રે લોલ ! "... મેં આજે મારી મમ્મી ને ખુબ જ ભાવતી એવી લચ્છા મિન્ટ મઠરી બનાવી છે... મઠરી આપણે ઘણા બધા પ્રકારની બનાવી છીએ.. જેમાં સ્વાદ માં અને આકાર મા પણ ઘણી બધી રીતે મઠરી બનતી હોય છે... મઠરી ને સવાર નાં નાસ્તા માં ચા કે કોફી સાથે બ્રેકફાસ્ટ માં લેવામાં આવે છે.આજે મેં આ મઠરી માં ફુદીના ના પાન ઉમેરી એક નવા આકાર અને સ્વાદ ની બનાવી છે. આ મઠરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે. Daxa Parmar -
ડિફરન્ટ શેપ મઠરી (Mathri Recipe in Gujarati)
દિવાળી માં નમકીન બનાવીએ છીએ, એમાં જુદી જુદી રીતે અલગ અલગ શેપમા બનાવી એ તો સરસ લાગે અને ખાવી પણ ગમશે.#દિવાળી#કુકબૂક Rajni Sanghavi -
-
મઠરી(Mathri Recipe in Gujarati)
દિવાળીના નાસ્તામાં હવે બનાવો મસાલા મઠરી જે ટેસ્ટી અને ખૂબ કરી હોય છે અને બનાવવામાં પણ સરળ છે#દિવાળી#કૂકબૂક Rajni Sanghavi -
બેસન પોળી
#ચણાનોલોટ/બેસનમાંથીબનતીવાનગીખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પોળી નુ પૂરણ ૧૫-૨૦ દિવસ સુધી સંગ્રહ કરી શકો છો. Purvi Modi -
-
કચ્છી પકવાન (Kutchi Pakwan Recipe In Gujarati)
#KRC#Cookpadgujaratiકચ્છની ફેમસ વાનગીઓમાં ની એક કચ્છી પકવાન છે. અંજાર શહેરના કચ્છી પકવાન ખૂબ જ પ્રખ્યાત છે. લોકો દેશ વિદેશમાંથી પણ અહીંથી પકવાન લઈ જાય છે.આ પકવાન 20 થી 25 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. પકવાનને ચા સાથે ખાવાની ખૂબ મજા આવે છે. Ankita Tank Parmar -
કચ્છી પકવાન
#KRCકચ્છ આવતા દરેક લોકો કચ્છ ની પ્રખ્યાત વાનગીઓ જેવી કે પકવાન, સાટા, ગુલાબપાક જેવી વસ્તુઓ લઇ જતા હોય છે એમના પરિવારજનો કે મિત્રો માટે... આજે એમાંથી એક વાનગી પકવાન બનાવીશું. મૂળ તો આ મેંદા માંથી બને છે પણ આજે મે ઘઉં અને મેંદો બન્ને લઈને બનાવ્યા છે. Noopur Alok Vaishnav -
ઘઉં ના લોટ ની મઠરી (Wheat Flour Mathri Recipe In Gujarati)
મઠરી રાજસ્થાન અને ઉત્તર ભારતીય રાજ્યો નો ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તો છે. મઠરી લગભગ ફરસી પૂરી જેવી જ હોય છે પરંતુ થોડી જાડી અને તેને ધીમા તાપે તળી ને ખસ્તા બનાવવામાં આવે છે. મઠરી સામાન્ય રીતે મેંદા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.ઘઉંના લોટમાંથી બનતી મઠરી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સૂકા નાસ્તા નો પ્રકાર છે#cookpadindia#cookpad_gu#MA spicequeen -
મઠરી ફરસી પૂરી (Mathri Gujarati Farsi Puri Recipe In Gujarati)
#FDSમારી કોલેજમાં સાથે કામ કરતા બનેલી friends ને Friendship Day પર dedicata કરું છું. સવારનાં ૧૦ વાગે રીસેસ માં નાસ્તા ની જમાવટ અને ચા ની ચુસ્કીઓ આજે પણ miss કરું છું. Dr. Pushpa Dixit -
અચારી મઠરી (Achari Mathri Recipe In Gujarati)
મઠરી એ બધાજ ફરસાણ પૈકી એક સર્વમય ફરસાણ છે#EB#week4#acharmasala#અચારમસાલો#acharimathri#mathari#cookpadgujarati#cookpadindia Mamta Pandya
More Recipes
ટિપ્પણીઓ (5)