તરબૂચ અને સંતરા જ્યૂસ
તરબૂચ અને સંતરા આ બંને ફળો ઘણા ફાયદાકારક છે
રાંધવાની સૂચનાઓ
- 1
સંતરા ની ફોલી ને મીક્ષચર મા નાખવા પછી તરબુચ નાખવુ એમા સંચર,ખાંડ,અને મરી પાઉડર નાખીને મીક્ષચર મા ક્રશ કરવુ રેડી છે જ્યુસ
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તરબૂચ નો જ્યુસ(Watermelon Juice Recipe In Gujarati)
#ફટાફટ#સુપરશેફ શુક્રવારઆ ફટાફટ રેસિપી બનાવી ને અને લખીને થાકી ગયા છો તો મે તરબૂચ ના જ્યુસ નો કૂવો ભરી દીધો છે... બધા બાલટી ભરીને પી શકો છો 😀😂🤩એક ગ્લાસ થી જ એનર્જી આવી જશે 😀 Neeti Patel -
-
ખાંડવી
#સૂપરશેફ2મેં ચણાના લોટની ખાંડવી બનાવી છે .જે બહુ ઝડપથી બની જાય છે અને આ ગુજરાતની બહુ પ્રસિદ્ધ વાનગી છે તમે જરૂરથી બનાવજોખાસ કરીને તો બહુ જ ફટાફટ બની જાય છે Roopesh Kumar -
-
મેથી ભાજી અને બાજરીના ઢેબરા / વડા
મેથી ભાજી અને બાજરી આ બન્ને વસ્તુ ઠંડીના દિવસોમાં જ ખવાય છે મેથી ભાજી અને બાજરીના વડા આ એક ગુજરાતી રેસીપી છે હવે ઠંડીના દિવસો છે અને હવે ઉત્તરાયણનો પર્વ આવે છે તેના માટે ગુજરાતી લોકો બહુ જ વધારે બનાવે છે અને આ પંદર દિવસ માટે પણ સ્ટોર કરી શકાય છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે વધારે કરીને ચાની સાથે અને ગ્રીન ચટણી સાથે ખવાય છે.#૨૦૧૯#goldenapron2 Pinky Jain -
ગાજર બીટ નો હલવો (Gajar Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1પોષ્ટીકતા થી ભરપુર , આ હલવો ગરમ અને ઠંડો બંને સારો લાગે છે.Cooksnap @bhavnadesai Bina Samir Telivala -
તરબૂચ નું શરબત
#RB8#week8#તરબૂચ નું શરબતસમર માં જમવા કરતા પાણી ના શરબત, આઈસ્ક્રીમ, ગોળા એવું જ ખાવાનું મન થાય તો આજે મેં તરબૂચ નું શરબત બનાવી દીધું છે તો શેર કરું છું Pina Mandaliya -
-
તરબૂચ નું જયુસ (watermelon juice recipe in Gujrati)
#સમરઆજે હું ઉનાળો ચાલે છે.અને સીઝન માં તરબૂચ સારા પ્રમાણ માં મળે છે. તો હું તરબૂચ ના ત્રણ અલગ અલગ જયુસ લઇ ને આવી છું ઠંડા ઠંડા કુલ કુલ. Bijal Preyas Desai -
તરબૂચ અને ફુદીના નું જયુસ (Watermelon Mint Juice Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં તરબૂચ 🍉 સરસ મળતા હોય છે. તરબૂચ ખાવાથી ઠંડક મળે છે. તો ગરમી મા તરબૂચ નું સેવન કરવું જ જોઈએ. Sonal Modha -
તરબૂચ નું જયુસ (Watermelon Juice Recipe In Gujarati)
#Nidhiગરમી ની સિઝન તરબૂચ 🍉 સરસ મળતા હોય છે. તરબૂચ ઠંડક આપે છે. તો ગરમીમાં તરબૂચ ખાવું ખૂબ જ સારુ. તરબૂચ નું જયુસ પણ બનાવી શકાય.તો આજે મેં તરબૂચ નું જયુસ બનાવ્યું. Sonal Modha -
તરબૂચ નો જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#AW1આ સિઝનમાં તરબૂચ ખુબ સરસ આવે છે તો આજે થોડી અલગ રીતે તમારી સાથે શેર કરી રહી છું તરબૂચ નો જ્યુસ રેસીપી Niral Sindhavad -
-
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડો ઠંડો જ્યૂસ મળી જાય તો મઝા પડી જાય... ગરમીમાં રાહત આપે તેવો સમર સ્પેશિયલ તરબૂચ નો જ્યુસ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક છે. Ranjan Kacha -
મુંબઇ કરાચી હલવો (Mumbai Karachi Halwa Recipe In Gujarati)
#RC3બહુ જ ટેસ્ટી અને ખાવા માં different લાગે છે..ઘણા આને રબ્બર હલવો પણ કહે છે.. Sangita Vyas -
-
તરબૂચ નું શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
ગરમી શરૂ થઈ ગઈ છે ત્યારે સાંજે તરબૂચ નું શરબત પીવાની ખૂબ મજા આવે છે Krishna Joshi -
જૈન ઇટાલિયન બ્રેડ
બ્રેડ એવી વસ્તુ છે કે જેનાથી બહુ જ બધી વાનગીઓ બને છે ઇટાલિયન સેન્ડવીચ ચીઝસેન્ડવીચ panniniસેન્ડવીચ veg hot dog , , પણ ઘણા લોકો બહારથી બ્રેડ નથી વાપરતાં ખાસ કરીને જૈન ..તો હું આજે રેસિપી લઈને આવી છું તમે જરૂરથી બનાવજો અને તમારો અભિપ્રાય જરૂરથી આપશો#૨૦૧૯ Pinky Jain -
-
વરાળીયા પાપડ
આ પાપડ બનાવવા ખુબ સહેલા છે . ઝડપથી બની જાય છે. અને તેને તડવાથી ફૂલીને ખૂબ મોટા થઈ જાય છે. ટેસ્ટી તો છે જ..... Sonal Karia -
તરબૂચ નું જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
તરબૂચ પાણી થી ભરપૂર હોય છે જે વેઈટ લોસ માં પણ લાભદાયી છે. આમ તો તરબૂચ જ ખાવું જોયે પણ કોઈક વાર અલગ રીતે એને પ્રેઝન્ટ કરીયે તો મજા આવી જાય છે. Bansi Thaker -
-
-
તરબૂચ નુ શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
#SMઉનાળામાં ખૂબજ તાપ છે.હમણાં હિટવેવ ની આગાહી પણ તો અત્યારે બને તેટલું તરબૂચ શરબત લેવુ.જેથી શરીર મા પાણી ઘટતુ નથી. Shah Prity Shah Prity -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જુલાઈ#JSR : સાદી ખીચડીખીચડી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. કચ્છી લોકો ના ઘરમાં દરરોજ સાંજે ખીચડી બને . હું પણ કચ્છી ખીચડી બનાવું. ૩ ભાગ મગ અને ૧ ભાગ ચોખા . Sonal Modha -
-
તરબુચ શીકંજી (Watermelon Shikanji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશીકંજી મસ્તી ૩તરબૂચ શીકંજી Ketki Dave -
-
-
મક્કે દી મસાલા રોટી (Makki Di Masala Roti Recipe In Gujarati)
#NRCપંજાબીઓ ની ફેમસ મકાઈ ની રોટી..આમાં મેં થોડું વેરિયેશન કર્યું છે..સાદી રોટી ને બદલે મસાલા રોટી બનાવી..ફ્રેશ ધાણા અને લીલા મરચાં ના કટકા એડકરીને ઘી માં શેકી..સાથે પીરસ્યું સેવ તુરિયાનું ધમધમાટ શાક..જલસો પડી ગ્યો..👌😋🤤 Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14742203
ટિપ્પણીઓ (2)