રવાનાં ઇન્સ્ટંટ ઉત્પમ (INSTANT RAVA UTTAPAM Recipe in Gujarati)

Vaishali Thaker @Vaishali_0412
રવાનાં ઇન્સ્ટંટ ઉત્પમ (INSTANT RAVA UTTAPAM Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવા ઉત્પમ બનાવવા માટે જાડો રવો સાફ કરી 2થી 3વાર પાણીમાં ધોઈને 1.5 ગ્લાસ પાણીમાં રવો 10 મિનીટ રેસ્ટ આપવો જેથી રવો ફુલે.
- 2
રવામાં દહીંઅને મિક્સ કરી જરુર મુજબ પાણી નાખી ખીરુ રેડી કરવું. (મિડિયમ રાખવું.)
હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાંખી બધું બરાબર હલાવી લેવું.ત્યાર બાદ બધા વેજિટેબ્લ્સ બારીક કટ કરવા. - 3
નોન્સ્ટિક પેન ગરમ થાય એટલે તેમાં બટર અથવા તેલ ગ્રીસ કરી ચમચાથી ખીરું પાથરી તેના પર મિક્સ વેજી પાથરી ઉપરથી જરુર મુજબ તેલ નાંખી ધીમી આંચ પર ઉત્પમ કરવાં.
ઉપરથી કવર 1મીનીટ કરવું. જેથી ઉપરનું પડ પણ સરસ રીતે રોસ્ટ થાય. ગોલ્ડન રંગ થઇ જાય ત્યારે ગેસ બંધ કરી દો. - 4
બને બાજુ સેકી લેવાં..
- 5
હવે આપણા ઇન્સ્ટંટ રવા ઉત્પમ રેડી થઇ ગયા છે. કોકોનટ ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ રવા ઢોસાં (Instant Rava Dosa Recipe In Gujarati)
#EB#Week13#Cookpadindia#Cookpadgujrati ઢોસાં એ એક પ્રકાર નો પૂડલો છે.આ એક દક્ષિણ ભારતની પરંપરાગત વાનગી છે. જે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે.આ વાનગી નું મુળ ઉત્પતિ સ્થાન કર્ણાટકનાં ઉડ્પિ મંદિરની ગ્લ્લી માંથી શરુ થઈ , તેમજ આંધ્ર પ્રદેશ, કેરળ,કર્ણાટક, તામિલનાડુ વગેરે વગેરે જગ્યા એ આ વાનગી વિવિધ સામગ્રી અને રુપે બનવા લાગી..જેમકે મસાલા ઢોસા,ઉત્ત્પ્મ,સાદા ઢોસાં, ગ્રીન ઢોસાં, મૈસુર ઢોસાં આ રીતે આ વાનગીઓ પુરાં ભારત દેશનાં લોકો એ પંસદ કરી.અને દેશ નાં ખુણે ખુણે બને પણ છે, જે આપણે સહું સવારનાં નાસ્તા કે રાત્રીનાં ભોજનમાં પણ લઈએ છીએ. આજે મેં પણ અહીં રવાનાં ઢોસાં બનાવેલ છે. જેમાં આથો લાવવાની જરુર નથી અને ઝડપીથી બની પણ જાય છે.. Vaishali Thaker -
-
રવા ઉત્તપમ(Rava Uttapam Recipe in Gujarati)
#GA4#week_1#uttapam#yogurt#schezwan rava uttapam Aarti Lal -
કોથમીર ઉત્તપમ જૈન (Coriander Uttapam Jain Recipe in Gujarati)
#BR#CORIANDER#RAVA#INSTANT#UTTAPAM#BREAKFAST#DINNER#Quickly#LUNCHBOX#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ચીઝ વેજીટેબલ ઉત્તપમ(Cheese Vegetable Uttapam Recipe in Gujarati)
#GA4#week1#uttapam#yogurt Monika Dholakia -
રવાના ઇન્સ્ટન્ટ ઉત્તપમ (instant Rava uttpam recipe in gujarati)
#ફટાફટઅત્યારના સમયમાં સમય બધા પાસે ઓછો હોય છે, પણ સાથે સાથે જમવાનું કાંઈક સ્વાદિષ્ટ જોઈએ..આ ઉત્તપમ બહુજ ઓછા સમય માં અને સ્વાદિષ્ટ બને છે.. Avanee Mashru -
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
Wd Special Rava uttapamઆજે વુમેન્સ ડે માટે ખાસ આપણા ગ્રુપની તમામ બહેનો માટે હું લૈ ને આવી છું રવા ઉત્તપમ. Shilpa Bhatt -
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#GA4#week1#southindain#ravauttapa#uttapam#ઉત્તપમ#coconutchutney Mamta Pandya -
ઈન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant rava uttapam recipe in Gujarati)
#SD#Cookpadgujarati#cookpadindia#cookpad સામાન્ય રીતે આપણે ઉત્તપમ ચોખા અને અડદની દાળમાંથી બનતા બેટર માંથી બનાવતા હોઈએ છીએ. પરંતુ મેં આજે માત્ર ૨વાનો ઉપયોગ કરીને ઉત્તપમ બનાવ્યા છે. આ ઉત્તપમમાં મે મિક્સ વેજીટેબલનો પણ ઉપયોગ કર્યો છે. આ ઉત્તપમ ક્યારેય પણ instantly બની જાય છે. ઉત્તપમ ખાવાનું મન થાય અને ચોખાનું બેટર તૈયાર ના હોય તો આ રવાના ઉત્તપમ બનાવવા ખૂબ જ સરળ રહે છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. Asmita Rupani -
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14 રવા હાંડવો ઇન્સ્ટન્ટ બની જતી અને ખુબજ ટેસ્ટી વાનગી છે . જે સરળતા થી બની જાય છે. Varsha Dave -
-
ઈન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#EB#week1#રવાઈડલી#ravaidli#instant#tadkaidli#southindian#cookpadindia#cookpadgujaratiસાઉથ ઇન્ડિયન ફૂડમાં ઈડલી પ્રખ્યાત છે. રવો પાચનમાં ખૂબ હલકો હોય છે.એક હેલ્ધી અને હળવા બ્રેકફાસ્ટ માટે ઈડલી એ એક ઉત્તમ વિકલ્પ છે. આ ઈડલીમાં આથો લાવવાની જરુર પડતી ન હોવાથી ઝડપથી બની જાય છે. આમાં તમે ઝીણા સમારેલા શાકભાજી પણ ઉમેરી શકો છો. અહીં મેં રવા ઈડલીને વઘાર કરીને બનાવી છે. Mamta Pandya -
મેગી પીઝા (Maggi Pizza recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#MAGGI PIZZA 😋😋🍕🍕 Vaishali Thaker -
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#GA4 #Week1 #breakfast ઉત્તપમ એ ખુબ સરસ વાનગી છે. જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદમાં પણ ખૂબ સરસ લાગે છે. આ એક હેલ્ધી રેસિપી છે. જેમાં ઘણા બધા શાકભાજીઓનો સમાવેશ થાય છે. અને ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખાવાની પણ મજા પડે છે. Nasim Panjwani -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB #Week13 #Rava_Dosa#કેરેટ_ઓનિયન_રવા_ઢોસા #રવાઢોસા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆ ઢોસા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે, ઝટપટ બની જાય એવા ઇન્સ્ટન્ટ છે.. Manisha Sampat -
રવા ટોસ્ટ (Rava Toast Recipe In Gujarati)
રવા ટોસટ એવી વાનગી છે જે શાક નહીં ખાતું હોય તેને પણ ભાવે અને તે પણ શાક ખાય . આ વાનગી બનાવી પણ સરળ છે.#GA4#Week23 Ami Master -
-
મનચાઉં સૂપ (Manchown Soup Recipe In Gujarati)
#KS2#MANCHOW SOUP 😋😋🥣🥣#મનચાઉં સૂપ 😋😋🥣#Cookpadgujrati#Cookpadindia Vaishali Thaker -
-
ઇન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant Rava Uttapam Recipe in Gujarati)
#RB9#week9#cookpadgujarati સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને જ પ્રિય હોય એમાં સ્વાદિષ્ટ અને સરસ વાનગી એટલે ઉત્તપમ. રવા (સોજી) ઉત્તપમ એક સરળ, પૌષ્ટિક અને ઝડપથી બની જાય એવો નાસ્તો છે. ઉત્તપમ ખાવાની બહુ મજા આવે પણ એને એને જયારે ખાવાની ઈચ્છા થાય અને ખીરું ના હોય તો ઈચ્છા ને મારવી પડે. પણ હવે એવું કરવાની જરૂર નથી કેમકે રવા માંથી પણ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઉત્તપમ બને છે. વળી તેમાં આથો લાવવાની જરૂર પડતી નથી અને ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે. એટલે આ રવા ઉત્તપમ એ હેલ્થી પણ હોય જ છે. બાળકો માટે પણ જયારે કંઈક ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાનો હોય ત્યારે આ રવા ઉત્તપમ એ બેસ્ટ ઓપ્શન છે. આ રેસીપી બેચલર લોકો માટે અને જેને થોડું ખાવાનું બનાવતા આવડતું હોય તેના માટે એકદમ યોગ્ય છે કારણકે તેમાં કોઈ ટેકનીકનો ઉપયોગ થતો નથી. તો ફટાફટ જાણી લો આ રવા ઉત્તપમ બનાવાની રીત. Daxa Parmar -
રવા ઓનીયન ઉત્તપમ (Rava Onion Uttapam Recipe In Gujarati)
#RC2 ( ધોળી) રવા ઓનીયન ઉત્તપમ ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. અને જલ્દી થી બની જાય છે. મેં સાંજે નાશતા માટે બનાવ્યા છે. તો મેં તેને ટોમેટો કેચપ સાથે સર્વ કર્યા છે. પણ નારિયેળ ની ચટણી સાથે પણ ખાઈ શકો છો. Krishna Kholiya -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#30mins#cookpad#cookpadindia#cookpadgujaratiઓછી સામગ્રીમાંથી બનતી, લો કેલેરી, ઝડપી બની જતી અને ભૂખ સંતોષે તેવી વાનગી એટલે ઉપમા! Neeru Thakkar -
મસાલા ભાત (Masala Bhat recipe in gujarati)
#GA4#week1#potatoમસાલા ભાત એ ઝડપ થી બની જતી વાનગી છે. જ્યારે ઓછા સમયમાં કંઇક બનાવવા નું હોઈ ત્યારે મસાલા ભાત j મગજ માં આવે. મસાલા ભાત ખાવામાં ખૂબ સરસ લાગે છે તેમજ સરળ પણ ખરા. Shraddha Patel -
રવા ઉત્તપમ (Rava Uttpam Recipe In Gujarati)
રવા ના ઉત્તપમ ખાવા માં ખૂબ સરસ લાગશે અને પચવા માં હળવા હોય છે. બાળકો ને આપવાથી બધા શાકભાજી પણ ખાય છે.#Week1#GA4#yogurt#uttapam Loriya's Kitchen -
સોજી ના ઉત્તપમ (Sooji Uttapam Recipe In Gujarati)
ડિનર માટે અને brunch માટેનો બેસ્ટ ઓપ્શન છે..everyday શું બનાવવું એ ઝંઝટ તો દરેક ગૃહિણી ને રહેવાની જ..તો એ વખતે એવી એક ડિશ બનાવવાનું સૂઝે તો એ છે બધા વેજીટેબલ યુઝ કરીને ઉત્તપમ બનાવી દઈએ સાથે ચટણી કે ચા કાઈ પણ ચાલે..one pot meal થઈ જાય..મારી રેસિપી તમને ચોક્કસ ગમશે. Sangita Vyas -
પુડલા (Pudla recipe in Gujarati)
#trend1 #Week1 #pudlaસવારે નાસ્તામાં બની જાય એવી ઇન્સ્ટન્ટ અને હેલ્ધી રેસિપી. Apexa Parekh -
-
લીલી મકાઈ નાં ઢોકળાં (Sweet Corn Dhokla Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujrati ઢોકળાં તો ગુજરાતી થાળીની શાન છે...ઢોકળાંનું ગુજરાતી ફરસાણમાં રાજ5નું સ્થાન છે. આ એક બાફેલું ફરસાણ છે. જેમા કાર્બોહાઇડ્રેટસ, પ્રોટિન,અને વિટામીન્સ થી ભરપુર છે. મોટા ભાગે ગુજરાતી ઘરે સાદા પાંરપરાગત ઢોકળાં જ બનતા હોય છે. પણ ઢોકળાંનાં વિવિધરૂપો ગુજરાતમાં પ્રચલીત છે. આ વાનગી ગુજરાતી ભોજનમાં ભળી જાય તેવી વાનગી છે. અને તે આકર્ષક,સ્વાદિષ્ટ અને પચવામાં હલકું છે. ઢોકળાં નાના બાળકથી લઈ મોટા સહુ ને ભાવે તેવી વાનગી છે. આજે મેં પણ અહીં રવો અને લીલી મકાઈનો ઉપયોગ કરી મકાઈનાં ઢોકળાં બનાવેલ છે. જે ઝડપીથી બની જાય તેવી વાનગી છે. Vaishali Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14745698
ટિપ્પણીઓ (13)