મક્કે દી મસાલા રોટી (Makki Di Masala Roti Recipe In Gujarati)

#NRC
પંજાબીઓ ની ફેમસ મકાઈ ની રોટી..
આમાં મેં થોડું વેરિયેશન કર્યું છે..
સાદી રોટી ને બદલે મસાલા રોટી બનાવી..
ફ્રેશ ધાણા અને લીલા મરચાં ના કટકા એડ
કરીને ઘી માં શેકી..
સાથે પીરસ્યું સેવ તુરિયાનું ધમધમાટ શાક..
જલસો પડી ગ્યો..👌😋🤤
મક્કે દી મસાલા રોટી (Makki Di Masala Roti Recipe In Gujarati)
#NRC
પંજાબીઓ ની ફેમસ મકાઈ ની રોટી..
આમાં મેં થોડું વેરિયેશન કર્યું છે..
સાદી રોટી ને બદલે મસાલા રોટી બનાવી..
ફ્રેશ ધાણા અને લીલા મરચાં ના કટકા એડ
કરીને ઘી માં શેકી..
સાથે પીરસ્યું સેવ તુરિયાનું ધમધમાટ શાક..
જલસો પડી ગ્યો..👌😋🤤
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં પાણી ગરમ કર્યું તેમાં મીઠું નાખી ઉકાળ્યું,પછી મકાઈ નો લોટ નાખી વેલણ થી હલાવી થોડો ચડવ્યો,ત્યારબાદ તેને ઠંડો કરવા મૂક્યો..
- 2
લોટ ઠંડો થયો પછી સારી રીતે કેળવી તેના લૂઆ કરી પાટલી પર અટામણ લઇ ને વણી લીધી.
ત્યારબાદ રોટી પર થોડુ પાણી સ્પ્રિંકલ કરી ઉપર ધાણા અને મરચા ના કટકા દબાવી થોડું વણી લીધું જેથી બરાબર ચોંટી જાય,અને તવા પર રોટી ને ઘી મૂકી સારી રીતે શેકી લીધી.. - 3
મકાઈ ની મસાલા રોટી તૈયાર થઈ ગયા બાદ તેના ત્રિકોણ કટકા કરી ડીશ માં સર્વ કરી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અક્કી રોટી (Akki roti recipe in Gujarati)
#ચોખાઅક્કી રોટી આંધ્ર પ્રદેશ ની વાનગી છે. Krupa Kapadia Shah -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#week9ખીચું એટલે પાપડી નો લોટ..ગુજરાત માં પ્રખ્યાત.. Sangita Vyas -
ખાંડવી
#સૂપરશેફ2મેં ચણાના લોટની ખાંડવી બનાવી છે .જે બહુ ઝડપથી બની જાય છે અને આ ગુજરાતની બહુ પ્રસિદ્ધ વાનગી છે તમે જરૂરથી બનાવજોખાસ કરીને તો બહુ જ ફટાફટ બની જાય છે Roopesh Kumar -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
નાન રોટી રેસીપી ચેલેન્જ#NRC : મીસ્સી રોટી મિસ્સી રોટી એ પંજાબી રેસીપી છે જે પંજાબી લોકો બનાવતા હોય છે. તો આજે મેં પણ મિસ્સી રોટી બનાવી . જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
-
મકાઈ ના લોટ ની રોટી (Makai Flour Roti Recipe In Gujarati)
#NRCપંજાબ માં ખાસ કરીને શિયાળામાં મકાઈ ના લોટ ની રોટી અને સરસોં નું શાક માખણ સાથે ખવાય.પીળી મકાઈ નાં લોટ નાં ખૂબ જ સ્વાસ્થ્ય નાં ફાયદા છે. તેમાં વિટામિન એ ભરપૂર હોય છે. તે કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને વજન ઘટાડવા માં પણ મદદ કરે છે. Dr. Pushpa Dixit -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#FFC4દરેક ની જુદી જુદી રીત હોય છે.મેં અહી પંજાબી સ્ટાઇલ થી બનાવી છે.. Sangita Vyas -
જુવાર મેથી રોટી (Jowar Methi Roti Recipe In Gujarati)
#NRCજુવાર એ એવું ધાન્ય છે જેમાં ભરપૂર માત્રા માં પોષક તત્વો રહેલા છે.અહીંયા મે મેથી ની ભાજી એડ કરી ને રોટી બનાવી છે. Varsha Dave -
મલ્ટીગ્રેઈન મસાલા રોટી (Multigrain Masala Roti Recipe In Gujarat
મલ્ટીગ્રેઈન મસાલા રોટી અલગ-અલગ પ્રકારના લોટને ભેગા કરીને એમાં બેઝિક મસાલા ઉમેરીને બનાવવામાં આવતી રોટલી નો પ્રકાર છે. આ રીતે બનાવવામાં આવેલી રોટી હેલ્ધી અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. આ રોટી સામાન્ય રોટલી ની જેમ પીરસી શકાય.#AM4#cookpadindia#cookpad_gu spicequeen -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)
#માઇઇબુકઅત્યારે બજાર માં ખુબ સરસ કૂણી કૂણી મકાઈ દેખાવા માંડી છે.આ કૂણી મકાઈ ના દાણા માંથી વિવિધ ડિશ આપને બનાવીએ છીએ. ,કોર્ન અને કેપ્સીકમ નું કોમ્બિનેશન એમ પણ ખૂબ સરસ લાગે છે. આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક ની રેસિપી આપ સૌ સાથે શેર કરી છે.જે મારા ઘરમાં બધા ની ફેવરીટ છે. Kunti Naik -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જુલાઈ#JSR : સાદી ખીચડીખીચડી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. કચ્છી લોકો ના ઘરમાં દરરોજ સાંજે ખીચડી બને . હું પણ કચ્છી ખીચડી બનાવું. ૩ ભાગ મગ અને ૧ ભાગ ચોખા . Sonal Modha -
-
તવા ફુલકા રોટી (Tawa Fulka Roti Recipe In Gujarati)
#NRC બપોરના ભોજન રોટી વગર અધુરો કહેવાય રોટી અનેક પ્રકાર ની બને છે. Harsha Gohil -
અક્કી રોટી (Akki Roti Recipe In Gujarati)
#GA4#Week25#roti અક્કી રોટી એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. સાઉથ ઇન્ડિયનમાં બ્રેકફાસ્ટમા આ વાનગી બનાવવામાં આવે છે. ચોખાના લોટમાંથી બનાવવામાં આવતી આ રોટી કર્ણાટકની એક પ્રખ્યાત વાનગી છે. આ રોટી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ બને છે. આ રોટી બનાવવામાં આદુ-મરચાં, ગાજર, ડુંગળી વગેરે વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કરવામાં આવે છે. કોકોનટ ચટણી સાથે આ રોટી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
ટિક્કર રોટી/ પરાઠા (Tikkar roti recipe in Gujarati)
#વેસ્ટરંગીલા રાજસ્થાન ની સંસ્કૃતિ અને ભોજન ની જેટલી વાતો કરીએ એટલી ઓછી છે.રણ પ્રદેશ હોવાથી ઘણી વાર શાકભાજી ઓછા પ્રમાણમાં જોવા મળે છે.પરંતુ જે મળે છે એમાં થી ખૂબજ સરસ ડિશ બનાવી લે છે.ગટ્ટાનુ શાક,દાળ બાટી,કેર સાંગરી અને ટિક્કર રોટી વગેરે રાજસ્થાન ની ઓળખ છે.આજે આપણે ટિક્કી રોટી બનાવશું.જે નાશ્તા માં અથવા લંચ,ડિનર માં પણ ખાઈ શકાય છે. Bhumika Parmar -
મસાલા મિસ્સી રોટી (Masala Missi Roti Recipe In Gujarati)
#FFC4Food Festival Week 4આજે મિસ્સી રોટી બનાવી છે. આ રોટી તાવડી પર, લોઢી પર કે ચુલામાં શેકીને બનાવી શકાય.સામાન્ય રીતે આ રોટી શિયાળામાં કે વરસાદ ની સીઝનમાં ખવાય છે કારણકે આ રોટી માં ચણાનો લોટ ભારોભાર હોવાથી શરદી-કફમાં રાહત આપે છે. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ઠંડી પણ ખૂબ પડે અને ચોમાસામાં વરસાદ અને કરા પડતા હોય ત્યારે ગરમાગરમ ઘી કે માખણ વાળી મસાલા મિસ્સી રોટી માં તો શાકની પણ જરૂર ન પડે.. મોટો મગ કે ગ્લાસ ભરી ચા અને મિસ્સી રોટી સાથે ચટાકેદાર ખાટુ-તીખું અથાણું.. વાહ શું જમાવટ બાકી.. બાળપણ નાં દિવસો જ યાદ આવી ગયા.. દાદી-નાની બનાવી આપતાં અને અમે રજાઈ ઓઢીને રોલ વાળીને ખાતાં. Dr. Pushpa Dixit -
-
કીન કબાબ
આ એક નવી પાપડ અને પનીર માં થી બનતી variety છે..મે એક restaurant માં ખાધી હતી અને મને બહુ જ ભાવી..એ લોકોએ પણ આ જ નામ આપ્યું હતું તેથી મે પણ કીન કબાબ ના નામ થી જ publish કરી, મે એના chef પાસેથી recipe અને એને લગતી નાની નાની ટિપ્સ શીખી લીધી .ઘરે આવી ને એકવાર ટ્રાય કરી હતી ,બહુ જ યમ્મી થઈ હતી..અને આજે ફરીવાર ટ્રાય કરી અને આજે પણ એટલી જ ટેસ્ટી થઈ..ફટાફટ બની જાય છે અને અગાઉ થી કોઈ જ preparations કરવાના નથી..on the spot જ બનાવી ને ખાઈ લેવાના..એકવાર જરૂર થી બનાવજો..Kind of પાપડ પનીર ના spring roll કહી શકાય.. Sangita Vyas -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#WDરાજસ્થાની ખોબા રોટી Happy WOMEN'S DAY ૨ દિવસ થી "રાજસ્થાની ખોબા રોટી" અને એના ઉપર ની સુંદર ભાત (Designs) જોઈજી લલચાયે.... રહા ના જાયે..... તો.... આખરે ૧ કલાક ની મહેનત કરી જ નાંખી.... આ ખોબા રોટી ખાસ બધા કુકપેડ Friends ને dedicate કરૂં છું ...Mrunal Thakkar... Deepa Rupani.... Shweta Shah (Jain Recipes) ... Jyoti Shah.... Jigna Mer.... Chandani Modi........ આ લીસ્ટ ઘણું લાંબુ છે.... I ❤ You All... 🌺💕💕💃💃💃💃💃 Ketki Dave -
અક્કી રોટી (Akki roti recipe in Gujarati)
અક્કી રોટી કર્ણાટક રાજ્યની નાસ્તાની વાનગી છે. અક્કી રોટી નો મતલબ ચોખા ની રોટલી એવું થાય છે. ચોખાના લોટમાં શાક અને મસાલા ઉમેરીને બનાવવામાં આવતો આ ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે. મેં આજે એ નાસ્તામાં બનાવી અને એને લસણ ના અથાણા અને લીલા ધાણા ની ખલ માં પીસેલી ચટણી સાથે પીરસી. ખૂબ જ મજા પડી ગઈ.#સુપરશેફ2#પોસ્ટ3 spicequeen -
-
ઓટ્સ ચિલા (Oats Chila Recipe In Gujarati)
#MBR8Week8મારા ઘરે બધાને ચીલા/ પુડલા વધારે ભાવે છે એટલે વિક માં બે વાર તો થાય જ.. એમાંય હું make sure કરું કે દર વખતે નવી theme કે fusion રીત યુઝ કરું..આજે મે બેસન સાથે ઓટ્સ અને ખૂબ બધા ફ્રેશ ધાણા નાખીને બનાવ્યા છે..અને બહુ જ યમ્મી થયા હતા..એકદમ હેલ્થી વર્ઝન.. Sangita Vyas -
સ્ટફડ રોટી (Stuffed Roti Recipe In Gujarati)
#LO (મસાલા રોટી)#CookpadIndia#CookpadGujarati Komal Vasani -
ખોબા રોટી (Khoba roti recipe in Gujrati)
#રોટી_પરાઠાખોબા રોટી રાજસ્થાન માં બનતી એક પ્રકારની રોટી છે .. જાડી અને મોટી રોટી બનાવી તાવડી માં જ એના પર હાથે થી ચપટી લઈ ને ડિઝાઈન કરવામાં આવે છે.. દેખાવ માં ખૂબ જ સુંદર લાગે છે .. આ રોટી માં જીરૂ અથવા અજમો ઉમેરવા માં આવે છે.. Pragna Mistry -
અક્કી રોટી (Akki Roti Recipe In Gujarati)
#સાઉથ#માઇઇબુક#પોસ્ટ૨૮અક્કી રોટી છે એ કર્ણાટક રાજ્ય ની વાનગી છે જે લોકો સવારે નાસ્તા માં લેતા હોય છે.ત્યાં નાં લોકો તેને "Rice Bread" નાં નામે ઓળખે છે રોટી generally પુડલા અને થેપલા ની જેમ અને મહારાષ્ટ્ર ની થાળપીઠ જેવું દેખાય છે. અને લીલી ભાજી અને શાકભાજી થી ભરપુર હોય છે. ખાસ કરી ને આમાં સુવાની ભાજી નું પ્રમાણ વધારે હોય છે.જે હેલ્થ માટે બહુ n ફાયદાકારક છે ખાસ કરી ને preganent lady માટે ખાસ. nikita rupareliya -
-
મિક્સ વેજ પુડલા (Mix Veg Pudla Recipe In Gujarati)
પુડલા માં નવું વેરિયેશન કર્યું..મિક્સ વેજ પુડલા બનાવ્યા સાથે બાઉલ of curd.બહુ જ યમ્મી ડિનર થઈ ગયું.. Sangita Vyas -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
રોટી સ્પેશિયલ રેસિપી #NRC Pooja kotecha
More Recipes
ટિપ્પણીઓ (7)