તરબુચ નુ શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)

Jayaben Parmar @cook_35674262
તરબુચ નુ શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તરબુચ ના પીસ કરો તેને મક્ષર મા ક્રસ કરી લો થોડુ પાણી નાખી પાછુ ક્રસ કરો ગળણી થી ગાળી તેમા સંચળ સાકર અને મરી પાઉડર ઉમેરો એક સેવીંગ ગલાશ મા કાઢી બરફ ના પીસ ઉમેરો અને ગુલાબની પાંખડી ફુદીના થી સજા વો તૈયાર છે ગરમી નુ આહલાદક પીણુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુલાબ નું શરબત (Rose Sharbat Recipe In Gujarati)
#cookpad#tea time#ગુલાબ ગુજરાત મા ખાસ કરીને ઘણી જગ્યા એ ગુલાબ ની ખેતી કરવામાં આવે છે.ગુલાબ ના ફૂલ નો ઉપયોગ શણગાર માટે ,ભગવાન ને ધરવા માટે તેમજ ખોરાક મા પણ ઉપયોગ થાય છે. મે અહીં ગુલાબ ના ફૂલ નું શરબત બનાવ્યું છે જેLook wise તો સરસ દેખાય છે પણ સ્વાદમાં પણ મસ્ત છે અને સુગંધ પણ મસ્ત છે. Valu Pani -
-
તરબુચ લીલા નાળીયેળની મલાઈ નુ શરબત (Watermelon Limbu Lila Nariyal Malai Sharbat Recipe In Gujarati)
તરબુચ લીંબુ લીલા નાળીયેર ની મલાઈ નુ શરબત Heena Timaniya -
તરબુચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
ગરમી માં રાહત અને તાજગી આપે છે.તરબુચ ના જ્યુસ થી એનર્જી લેવલ વધારે છે 🍉🍉🍹#cookpadindia# cookpadgujrati#SM Shilpa khatri -
-
તરબુચ શીકંજી (Watermelon Shikanji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશીકંજી મસ્તી ૩તરબૂચ શીકંજી Ketki Dave -
-
તરબુચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
Tarbuchwa ReeeeeeTere Rang Me Yun Ranga HaiMera man ❤ Tarbuchwa Reeee ...Kisi aur Mocktail se ...Na Buze ReeeeeeeYe (Tuje peene ki) tadddddappppHooooooo Rangila Reeeee તરબુચ જ્યુસ ની વાત જ કાંઇક ઓર છે Ketki Dave -
નેચરલ બ્લૂ શરબત (Natural Blue Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#ફૂદીના#લીંબુ#અપરાજિતામારા ઘરે અપરાજિતા (કોયલ) ના ફૂલ અને ફુદીનો ઉગે છે તો એનો ભરપૂર માત્રામા અને યોગ્ય ઉપયોગ કરી લઉં છું .આ ફૂલ ના ફાયદા બધા જાણતા જ હશે .તો આ શરબત બનાવો અને પ્રકૃતિ નો આનંદ માણો. Keshma Raichura -
-
-
તરબૂચ નુ શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
#SMઉનાળામાં ખૂબજ તાપ છે.હમણાં હિટવેવ ની આગાહી પણ તો અત્યારે બને તેટલું તરબૂચ શરબત લેવુ.જેથી શરીર મા પાણી ઘટતુ નથી. Shah Prity Shah Prity -
તરબૂચ નું જયુસ (watermelon juice recipe in Gujrati)
#સમરઆજે હું ઉનાળો ચાલે છે.અને સીઝન માં તરબૂચ સારા પ્રમાણ માં મળે છે. તો હું તરબૂચ ના ત્રણ અલગ અલગ જયુસ લઇ ને આવી છું ઠંડા ઠંડા કુલ કુલ. Bijal Preyas Desai -
તરબુચ નું શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
#SMઉનાળા ની ગરમી માં ઠંડું ઠંડું શરબત બહુ જ રાહત આપે છે Smruti Shah -
તરબુચ નો જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
તડબૂચ ઉનાળા માં મળતું હોઈ છે તે મીઠુ હોઈ છે જેમાં પાણી નું પ્રમાણ વધુ હોવાથી ઉનાળા માં પાણી શરીર ને મળે અને ઠંડક આપે એટલે તેને ખાવા માં આવે છે. તેને જ્યુસ કે સમુધી સમારી ને ચાટ મસાલો છાંટી ને પણ ઉપયોગ લોકો કરે છે તે જ સીઝનલ છે. Bina Talati -
-
તરબુચ નું શરબત
#RB4 મારી દીકરી ને તરબુચ નું શરબત ખૂબ ભાવે, આજે મેં બનાવ્યું ખૂબ જ ખુશ થઈ ગઈ. 😊 Bhavnaben Adhiya -
-
-
તરબૂચ નું શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
ગરમી શરૂ થઈ ગઈ છે ત્યારે સાંજે તરબૂચ નું શરબત પીવાની ખૂબ મજા આવે છે Krishna Joshi -
મહોબ્બત કા શરબત (Mohabbat Ka Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#watermelon#rose#milkshake Keshma Raichura -
-
તરબૂચ ગુલાબ નુ શરબત (Watermelon Gulab Sharbat Recipe In Gujarati)
ઉનાળો તે મા ગુજરાત ની ગરમ ગરમી મા કૂલ કૂલ સોડા, શરબત પીવા નુ મન થાય મેં થંડક માટે તરબૂચ ગુલાબ નુ શરબત બનાવીયુ. Harsha Gohil -
વરિયાળી ગુલાબ બીટ નું શરબત (Variyali Gulab Beetroot Sharbat Recipe In Gujarati)
#SM આ શરબત મા મે કોઈ કલર નો ઉપયોગ નથી કર્યો.નેચરલ કલર એટલે કે બીટ નો ઉપયોગ કર્યો છે.ગુલાબ, વરિયાળી અને ખડા સાકર જે કુદરતી ઠંડક આપતી વસ્તુ છે જેનો મે ઉપયોગ કર્યો છે. Vaishali Vora -
તરબૂચનું શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
મેં આ શરબત ક્રિષ્નાબેન જોશી ની રેસીપી માંથી જોઇને બનાવ્યું છે ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવ્યું એકદમ સરસ સ્વાદિષ્ટ બન્યું. અત્યારે ગરમીની ઋતુમાં ઠંડક માટે ખૂબ જ સરસ.Bhoomi Harshal Joshi
-
તરબૂચ નુ શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
#SM#water melon sarbat#summer special#recipe cheleng Saroj Shah -
તરબુચની પોપસિકલ્સ (Watermelon Popsicles Recipe In Gujarati)
#RC3#Red Theme#Rainbow challenge Ashlesha Vora -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16207771
ટિપ્પણીઓ