બટાકા ભૂગળા (Bataka Bhungla Recipe In Gujarati)

Bharti Kantariya
Bharti Kantariya @cook_27709785
શેર કરો

ઘટકો

1,30 મીનીટ
ત્રણ લોકો માટે
  1. 500બટાકા
  2. 250ભૂગળા
  3. 3 ચમચીલાલ મરચું પાઉડર
  4. 3 ચમચીતેલ
  5. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

1,30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ કુકર મા પાણી નાખી દેવાનૂ પછી તેમા બટાકા નાખી દેવાના બફાઇ જાય પછી તેણે કાઠી લેવાના

  2. 2

    પછી તેણે નાના પીસ કરી લેવાના પછી તેમા ત્રણ ચમચી લાલ મરચું પાઉડર અને મીઠું સ્વાદ મુજબ પછી તેમા ત્રણ ચમચી તેલ નાખી દેવાનૂ

  3. 3

    પછી બટાકા મીક્સ કરી લેવાના પછી તેમા કડાઈમાં તેલ ગરમ કરવાનૂ પછી તેમા ભૂગળા તરી લેવાના

  4. 4

    પછી તમારી રેસિપી તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bharti Kantariya
Bharti Kantariya @cook_27709785
પર

Similar Recipes