ભૂંગળા બટાકા (bhungla bataka recipe in Gujarati)

Aanal’ kitchen (by Aanal Thakkar) @aanal_kitchen
ભૂંગળા બટાકા (bhungla bataka recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા. ચીઝ. ડુંગળી ભેગી કરી. એમાં મીઠુ. ઓરેગાનો. પેરી પેરી પાઉડર ઉમેરી સ્ટફિંગ બનાવો
- 2
સ્ટફિંગ ને ભૂંગળા માં ભરો એને એની બેવ બાજુ કોપરા નું છીણ. ધાણા. અને સેવ લગાવો
- 3
ભૂંગળા બટાકા તૈયાર. યાદ રાખજો ખાતી વખતે જ ભેગુ કરજો. નાઈ તો ભૂંગળા હવાઈ જશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર પેરી પેરી સેન્ડવીચ(paneer peri peri sandwich recipe in gujarati)
#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ26 Aanal’ kitchen (by Aanal Thakkar) -
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#GA4#Week1બટાકા ખાવામાં ઘણા બધા લોકોને ઓછા ભાવતા હોય છે પણ જો આપણે એને આવી રીતે મસ્ત મજાના મસાલાવાળા ચટપટા બનાવીએ તો લોકો મજાથી ખાઈ છે sarju rathod -
ભૂંગળા બટાકા(Bhungla Bataka Recipe in Gujarati)
બનાવવામાં ખૂબજ સરળ અને ઓછો સમય માંગી લે છે બાળકો પણ ખાવા માટે નવી નવી વાનગીઓની ડિમાન્ડ કરતાં હોય છેત્યારે બાળકોને આ વાનગી બનાવીને આપી તો ખુશ થઈ જાય છેજ્યારે આપણને ઝટપટ ચટપટો અનેતીખું ખાવાનું મન થાય ત્યારે આપણે આ બનાવી શકીએ છીએ Rachana Shah -
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#કાઠિયાવાડ ના પ્રખ્યાત ભૂંગળા બટાકા મેં પણ બનાવ્યા છે. હવે તો બધી જગ્યા એ સ્ટ્રીટ ફૂડ માં મળતા થઇ ગયા છે. ફટાફટ બની જાય તેવો નાસ્તો છે અને બાળકો ને તો બહુ જ ભાવે છે.આ ટેસ્ટ માં બહુ જ સરસ ચટપટા હોય છે. Arpita Shah -
-
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ28 Aanal’ kitchen (by Aanal Thakkar) -
વેજ ટાકોઝ(veg tacos recipe in gujarati)
આ મેક્સિકન વાનગી નાના મોટા સર્વે ને ભાવે એવી#માઇઇબુક#જુલાઈ#માઇપોસ્ટ20 Aanal’ kitchen (by Aanal Thakkar) -
મંચુંરીયન(manchurian recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ27 Aanal’ kitchen (by Aanal Thakkar) -
લેમન કોરીએન્ડર સૂપ(lemon coriander soup recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ18 Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
ખીચડી સિઝલર(khichdi sizzler recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ21 Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe in Gujarati)
સૌરાષ્ટ્રની પ્રખ્યાત આઇટમ ભૂંગળા બટાકા ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Reena parikh -
-
-
વ્હાઈટ સોસ પાસ્તા
નાના બધા બાળકો નું ફેવરીટ#માઇઇબુક#જુલાઈ#માઇપોસ્ટ૬ Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#PG#CB8 “ ભૂંગળા બટાકા “ જે ખુબજ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે ભૂંગળા બટાકા બોટાદ,ધોરાજી , રાજકોટ ઘણી બધી જગ્યાના ફેમસ છે આમાં બાફેલા બટાકા માં સરસ મજાનો ટેસ્ટી મસાલો કરવામાં આવે છે અને સર્વ કરતી વખતે તેના પર ખાટી મીઠી ચટણી નાખી સર્વ થાય છે સાથે આની જોડે તળેલા ભૂંગળા આપવામાં આવે છે જે ખાવાની ખુબ મજા આવે છે Juliben Dave -
-
-
-
ચોકો-કોકોનટ બિસ્કીટ રોલ
નાના મોટા બધા ને ભાવે તેવી સરળ રેસિપી. નાના બાળકો પણ આ ડિશ બનાવી શકે તેવી રેસિપી છે. Ami Bhat -
બટર (Butter Recipe In Gujarati)
મે ગાય માં ઘી માંથી બટર બનાવાયું છેખરેખર ખુબજ સરસ બન્યું. Nisha Shah -
-
-
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#CTસૌરાષ્ટ્ર નું અને રાજકોટ મા પ્રખ્યાત એવા ભૂંગળા બટાકા ની રીત લઈ ને આવી છું.અલગ અલગ રીતે બનતી આ વાનગી તમને બહુજ ગમશે. Neeta Parmar -
-
ભુંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
આપણા ઘરે મહેમાન આવવાના છે 1/2 કલાકમાં આવું છું એવું કહે અને તરત જ નાસ્તા ની તૈયારી કરવાની હોય તો શું કરવું તેનો વિચાર કરતાં કરતાં જ સમય પસાર થઇ જાય છે પણ ભુંગળા બટાકા સરળતાથી અને ઝડપથી બનાવી શકાય છે. જો ઘરમાંભૂંગળા અવેલેબલ હોય તો. મહેમાનોને ઉપર લાગશે અને મજા પણ આવશે ખાવાની અને નાના બાળકો તો ઝટપટ અને હોંશે હોંશે ખાઇ લે છે. Varsha Monani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13234034
ટિપ્પણીઓ (4)