સુકી ભાજી અને થેપલા (Suki Bhaji Thepla Recipe In Gujarati)

Kirtida Shukla
Kirtida Shukla @cook_27742665
રાજકોટ
શેર કરો

ઘટકો

20 મિનીટ
2 લોકો
  1. 2બાફેલા બટાકા
  2. 1લીલું મરચી
  3. કોથમીર સમારેલી
  4. રાઈ હિંગ જીરું
  5. બધા મસાલા
  6. 1 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    એક કઢાઈ મા તેલ મૂકી તેમાં રાઈ જીરું ને હિંગ ઉમેરી તેમાં લીલાં લીમડાના પાંદ ઉમેરો.

  2. 2

    હવે તેમાં સમારેલા બટાકા ઉમેરી બધા મસાલા કરી લો.

  3. 3

    સેજ પાણી અને લીંબુ નો રસ ઉમેરી બધું મિક્સ કરી લો ઉપર થી ખટાસ ભાંગવા ચપટી ખાંડ ઉમેરો.

  4. 4

    ગરમ ગરમ thepla સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kirtida Shukla
Kirtida Shukla @cook_27742665
પર
રાજકોટ

Similar Recipes