સુકી ભાજી (Suki Bhaji Recipe In Gujarati)

#cookpadindia
#cookpad
#cookpadgujarati
ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે ઉત્તમ વિકલ્પ એ બટાકા છે. બટાકા નું રસાવાળું શાક બનાવો, કોરુ શાક બનાવો. આ શાક ઉપવાસ માટેનું પણ બની શકે છે.
સુકી ભાજી (Suki Bhaji Recipe In Gujarati)
#cookpadindia
#cookpad
#cookpadgujarati
ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે ઉત્તમ વિકલ્પ એ બટાકા છે. બટાકા નું રસાવાળું શાક બનાવો, કોરુ શાક બનાવો. આ શાક ઉપવાસ માટેનું પણ બની શકે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને વરાળે બાફી લેવા. ત્યારબાદ છોલીને ટુકડા કરી લેવા. હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરુ,લાલ અને લીલા મરચા, મીઠી લીમડી, તલ, હિંગને સાંતળો અને તેમાં બાફેલા બટાકાના ટુકડા વધારો.
- 2
બધું જ બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ સામગ્રીમાં દર્શાવેલ તમામ સૂકા મસાલા મીઠું એડ કરો. ચારથી પાંચ મિનિટ સુધી ગેસની લો ફ્લેમ પર તેને શેકવું. ત્યારબાદ લીલા ધાણા નાખી ગેસ ઓફ કરી દો. તૈયાર છે સુકી ભાજી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#પિંક કલરની સાબુદાણાની ખીચડીમાં માત્ર એક ટીસ્પૂન બીટ નો રસ નાખેલ છે. બાકી તમામ મસાલા એના એ જ છે ટેસ્ટ પણ એનો એ જ છે. Neeru Thakkar -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
#SFR#SJR#cookpad#cookpadindia#cookpadgujaratiફરાળ બનતી હોય ત્યારે બટાકા ની સુકી ભાજી ન બને તો બધું જ અધૂરું છે. બટાકાનું શાક અને તેમાં પણ આદુ, મરી પાઉડર, મરચા નાખી અને ટેસ્ટી શાક બનાવ્યું હોય ત્યારે ફરાળ કરવા સૌ કોઈ તૈયાર થઈ જાય છે.!!!!! Neeru Thakkar -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast Neeru Thakkar -
ફરાળી દાબેલી (Farali Dabeli Recipe In Gujarati)
#CookpadGujarati#Cookpad#cookpadindia#cookpadgujનવરાત્રીના ઉપવાસ ચાલે છે ત્યારે કંઈક નવું ચટપટુ ફરાળી ખાવાની ઈચ્છા થાય ત્યારે આ ફરાળી દાબેલી જરૂર ટ્રાય કરજો. Neeru Thakkar -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadજ્યારે રૂટિન ખીચડી ખાઈ અને કંટાળી ગયા હોવ ત્યારે કોદરી ની ખીચડી ચેન્જ લાવી શકે છે. તેમજ કોદરી આરોગ્ય માટે ઉત્તમ છે. Neeru Thakkar -
રતાળુ સાબુદાણાની ખીચડી (Ratalu Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#purpleyamrecipeબટાકાની સાબુદાણા ખીચડી તો આપણે બનાવતા હોઈએ છીએ પણ રતાળુ નાખી અને સાબુદાણાની ખીચડી બનાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગી. ઉપરાંત ડાયાબિટીસ ના લીધે બટાકા ના ખાઈ શકતા હોય તેમના માટે આ સારો ઓપ્શન છે. Neeru Thakkar -
ફરાળી ક્રિસ્પી અપ્પમ (Farali Crispy Appam Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fastફરાળી વાનગીમાં પણ વૈવિધ્યતા હોય તો જ ઉપવાસ કરવાની પણ મજા આવી જાય. સાબુદાણાની ખીચડી, વડા, કટલેસ અને હવે સાબુદાણાના અપ્પમ પણ મેં બનાવ્યા છે. સામગ્રી એ જ છે ખાલી વાનગી નવી રીતે બનાવી છે. Neeru Thakkar -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
બટાકા ની સૂકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
બટેટાને શાકનો રાજા કહેવાય છે. બધા શાક બટાકા વિના અધૂરા.. કોઈ શાક ન હોય તો બધાનાં ઘરમાં બટાકા તો હોય જ. એમાંથી ઘણી બધી વાનહીઓ બને. અમારા ઘરમાં પણ બટાકા બધાના માનીતા. Dr. Pushpa Dixit -
બટાકા ની સુકી ભાજી
#પીળીબટાકા ની ભાજી નાના બાળકો થી લઈ ને મોટા બધાનું ફેવરિટ શાક છે.જયારે ઘરમાં કોઈ પણ શાકભાજી ના હોય ત્યારે બટાકા નું શાક ખૂબ જ સરસ ઓપ્શન છે અને ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
મગની ફોતરાવાળી દાળ (Moong Fotravali Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ઉપમા (Upma Recipe In Gujarati)
#30mins#cookpad#cookpadindia#cookpadgujaratiઓછી સામગ્રીમાંથી બનતી, લો કેલેરી, ઝડપી બની જતી અને ભૂખ સંતોષે તેવી વાનગી એટલે ઉપમા! Neeru Thakkar -
મસાલેદાર ચણા (Masaledar Chana Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiચણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે . આ મસાલેદાર ચણા સવારનો નાસ્તો કે લંચબોક્સમાં પણ લઈ જઈ શકાય છે. Neeru Thakkar -
સૂકા ચણાનું શાક (Suka Chana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast Neeru Thakkar -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#lunchલંચમાં વિવિધ પ્રકારની દાળ બનાવી શકાય છે જેમાં મગની દાળ એ સૌથી હેલ્ધી છે. આ દાળ ભાત સાથે ,ભાખરી સાથે, કે રોટલા સાથે લઈ શકાય છે. Neeru Thakkar -
-
દલિયા ઉપમા (Daliya Upma Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#upma#tasty#delicious#homemadeસ્વાસ્થ્ય માટે ઉત્તમ એક હળવો ખોરાક, નાસ્તો, ઝટપટ બની જાય અને ટેસ્ટી વાનગી એટલે દલીયા ઉપમા. આ દલિયા ઉપમાને છૂટો બનાવવા માટે લીંબુનો રસ નાખવો. જેનાથી ઉપમાનો કલર પણ સરસ આવશે. Neeru Thakkar -
લીલા લસણ વાળી મગની દાળ (Lila Lasan Vali Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiમગની મોગર દાળમાંથી ઘણી બધી વાનગી બને છે છૂટી દાળ બને લચકો દાળ બને કચોરી બને. Neeru Thakkar -
જુવાર ની ખીચડી (Jowar Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sorghumrecipeજુવાર એક દેશી અનાજ છે.જુવારની ખીચડી હેલ્ધી છે, સ્વાદિષ્ટ છે પણ તે કુક કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે જુવારના દાણા કાચા ન રહી જાય, કુકરમાં ૧૦ થી ૧૨ સીટી વગાડી અને જુવારને બાફવી. Neeru Thakkar -
રસાદાર મગ (Rasadar Moong Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiમગ એટલે કઠોળ અને સાથે સ્વાસ્થ્યવર્ધક ઔષધ પણ ખરું. જ્યારે મગને પલાળયા ના હોય અને મગ રાંધવાના હોય ત્યારે તાત્કાલિક કુકરમાં પ-૬ સાત સીટી વગાડી અને બાફી રસાવાળા મગ બનાવી શકાય છે. Neeru Thakkar -
તાંદળજા ની ભાજીના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
લસણિયા કઢી (Lasaniya Kadhi Recipe In Gujarati)
#MBR5#Week5Post 3#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો આવે એટલે લીલુ લસણ ભરપૂર મળે ત્યારે લીલા લસણ નો ઉપયોગ કરી લેવો જોઈએ કારણ કે સ્વાસ્થ્યવર્ધક છે. લીલા લસણની કઢી એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. પણ લીલું લસણ એ ઘીમાં સાંતળીને નાખવાથી તેનો ટેસ્ટ ઓર વધી જાય છે. Neeru Thakkar -
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#MBR1#Week1Post 4#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefસાબુદાણાની ખીચડી બનાવતી વખતે તેમાં ચિકાસ ન પકડાઈ જાય તે ખાસ ધ્યાન રાખવું પડે છે. જો સાબુદાણા વધુ પલળી જાય અથવા તો તેમાં વધુ પાણી રહી જાય , તેમજ વઘારમાં વધુ તેલ નખાઈ જાય તો પણ ચિકાસ આવી જાય છે. માટે સાબુદાણા ડુબે એટલું જ પાણી તેમાં પલાળવા માટે નાખવું. Neeru Thakkar -
મલ્ટી ગ્રેઈન પૂડા (Multigrain Puda Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઘરમાં સૌના મનપસંદ મલ્ટીગ્રેઈન પૂડા જે સુપર હેલ્ધી, ઓછા ઓઈલથી બને છે. Neeru Thakkar -
સુરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati #SRJસુરણની ભૂગર્ભમાં ખેતી કરવામાં આવે છે. જેમાં ઘણા ઔષધીય તત્વો હોય છે. સુરણ સ્વાદ સાથે અનેક ઔષધીય ગુણ પણ પ્રદાન કરે છે. સૂરણમાં ફાઇબર, વિટામિન સી, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ જોવા મળે છે. જે હરસ અને કેન્સર જેવા ગંભીર રોગથી બચાવી શકે છે. Neeru Thakkar -
સુરણ નું ખટમીઠુ શાક
#cookpad#cookpadindia#cookpadgujaratiસુરણ જમીનમાં થતું એક પ્રકારનું કંદ છે. તમામ કંદ શાકમાં સુરણ ઉત્તમ શાક છે સુરણમાં ફાઇબર ની માત્રા સારા પ્રમાણમાં હોવાથી પાચન સંબંધિત સમસ્યાના નિવારણ માટે ખૂબ ઉપયોગી છે. Neeru Thakkar -
કાચા કેળા ની સુકી ભાજી (Raw Kela Suki Bhaji Recipe In Gujarati)
#ff1સરળતાથી બની જતી કાચા કેળાની સુકી ભાજી, સ્વાદમાં ટેસ્ટ લાગે છે, જૈનો માટે બટાકા નો બેસ્ટ વિકલ્પ છે Pinal Patel -
રાજમા(Rajma Recipe in Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiરાજમાને અંગ્રેજીમાં kidney beans કહેવાય છે. રાજમા સ્વાદિષ્ટ શાક સાથે તંદુરસ્તીનો ખજાનો છે.રૂટિન આહારમાં કઠોળનો પણ સમાવેશ થવો જ જોઈએ કારણ કે તે પ્રોટીનનો મોટો સ્ત્રોત છે. રાજમાનુ સેવન અનેક રીતે ગુણકારી છે. આયર્ન પ્રોટીન, પોટેશિયમ નો ભંડાર છે. દિલ અને દિમાગ બંને તંદુરસ્ત રાખવા હોય તો સપ્તાહમાં બે વાર રાજમા જરૂર ખાવા. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (3)