રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સૂરણ ને ધોઈ ને છાલ કાઢી કુકર મા 2 સીટી વગાડી બાફી લેવું.ત્યાર બાદ ઠંડુ થઈ એટલે સમારી લેવું
- 2
હવે કડાઈ મા ઘી ગરમ કરી તેમાં જીરું સમારેલા લીલાં મરચાં અને લીમડો નાખી સતલવું ત્યાર બાદ તેમાં સૂરણ નાખી ઉપર ના બધા મસાલા નાખી મિક્સ કરવું
- 3
2 મિ ધીમા ગેસ પર ઢાંકી ને રાખવું.ઉપર થી કોથમીર નાખી ગાર્નિશ કરવું.તો તૈયાર છે ફરાળી સૂરણ ની સુકી ભાજી. દહીં સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સૂરણ ની ફરાળી ખીચડી (Suran Farali Khichdi Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 Krishna Dholakia -
-
સૂરણ ની ખીચડી (Suran Khichdi Recipe In Gujarati)
#EB#Week15#Cookpadindia#Cookpadgujrati.(Suran Khichdi-Fast Food) Vaishali Thaker -
ફરાળી સુકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
#MBR9 Week9 આજ એકાદશી નો ઉપવાસ થી લંચ માં ભાજી બનાવી Harsha Gohil -
-
-
સૂરણ ની ખીચડી (Suran Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpad_guj#cookpadશ્રાવણ મહિનો એક પવિત્ર મહિના તરીકે માનવામાં આવે છે. ફરાળમાં બટાકાની જગ્યાએ સૂરણ એક બેસ્ટ ઓપ્શન છે. સુરણમાંથી આપણને વિટામિન E અને B 6 મળે છે. સુરણ ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે. સુરણ વેઇટલોસ માટે પણ બેસ્ટ ઓપ્શન છે. Parul Patel -
-
સૂરણ માંડવી ની ખીચડી
#SJR આ ખીચડી ફરાળ માં બનાવી શકાય છે.સ્વાદ મસ્ત અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. Varsha Dave -
-
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#SFR. જન્માષ્ટમી ના ફરાલ માં બનાવી સુકી ભાજી Harsha Gohil -
સૂરણ ની કટલેસ (Suran Cutlet Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમઆજે આઠમ સ્પેશિયલ મે સૂરણ ની કટલેસ ટ્રાય કરી. Krishna Joshi -
કાચા કેળા ની સુકી ભાજી (Raw Kela Suki Bhaji Recipe In Gujarati)
#ff1સરળતાથી બની જતી કાચા કેળાની સુકી ભાજી, સ્વાદમાં ટેસ્ટ લાગે છે, જૈનો માટે બટાકા નો બેસ્ટ વિકલ્પ છે Pinal Patel -
કાચા કેળા ની સૂકી ભાજી (Raw Banana Suki Bhaji Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 જય જિનેન્દ્ર ...હર હર મહાદેવ....શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વાનગી બધા ને ત્યાં બનતી હોય છે...તો મેં આજે ફરાળ માં પણ ખવાય અને જૈન ધર્મી જે ચુસ્ત હોય છે...એમને પણ ખાઈ શકાય એવી કાચા કેળા માં થી બનતી સૂકી ભાજી બનાવી છે.કૂકપેડ નો આભાર. Krishna Dholakia -
સૂરણ પસંદા (Suran Pasanda Recipe In Gujarati)
આપણે ખાસ કરીને ફરાળમાં સૂરણનો ઉપયોગ કરીએ છીએ પરંતુ રોજીંદા આહારમાં પણ તેનો સમાવેશ કરવો જોઈએ. Mamta Pathak -
-
સુરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#ff2Week 15 Tulsi Shaherawala -
સૂરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#AM3...આમ તો સૂરણ થી બધા પરિચિત જ હસો. સૂરણ એક કંદમૂળ છે. ફરાળ માં પણ આપણે સૂરણ નું શાક ખાઈએ છીએ. અને સૌથી સારો સૂરણ નો ફાયદો એટલે જેને કબજિયાત રેહતું હોય તેને ખૂબ જ અસરકારક છે. પણ આજે મે રામનવમી ના ઉપવાસ મા બટાકા ની જગ્યા એ આજે સૂરણ નું શાક બનાવ્યું છે. Payal Patel -
-
સૂરણ વટાણા નું શાક (Suran Vatana Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#SuranSabji#સૂરણ-વટાણા નું શાક#નો onion,નો garlic suranrecipe Krishna Dholakia -
-
-
-
સૂરણ નું શાક(Suran Shak Recipe in Gujarati)
#GA4#week14 સૂરણ નું શાક આપડે ફરાળ માં પણ લઈ શકીએ છીએ. Vaibhavi Kotak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15409978
ટિપ્પણીઓ (2)