બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)

Rupal Gokani
Rupal Gokani @rgokani

#LB

શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામ બટેકા બાફેલા
  2. 2 નંગ ટામેટા સમરેલા
  3. વઘાર માટે
  4. તેલ જરુર મુજબ
  5. 1 ચમચીરાઈ જીરુ
  6. 1 ચમચીમરચું પાઉડર
  7. 1/2 ચમચીહળદર
  8. 1 ચમચીધાણા જીરુ
  9. 1 ચમચીખાંડ
  10. 1 ચમચીલીંબુ નો રસ
  11. મીઠું સ્વાદમુજબ
  12. કોથમીર
  13. લીમડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ બટેટાને છોલી તેને સમારી લો.
    તેલ મૂકી તે ગરમ થાય એટલે તેમાં જીરૂ નાખી તે તતડે એટલે હિંગ ટેમેટા નાખો,

  2. 2

    હવે બાફેલા બટાકા ઉમેરી બધા જ મસાલા અને મીઠું ઉમેરી મિક્સ કરી દો.

  3. 3

    ત્યારબાદ તેમાં ખાંડ અને લીંબુંનો રસ ઉમેરી ગેસ બંધ કરી દો.ઉપર થી કોથમીર નાખી દો

  4. 4

    તૈયાર છે સુકી ભાજી ને ગરમ ગરમ સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal Gokani
Rupal Gokani @rgokani
પર
મને રસોઈનો શોખ છે
વધુ વાંચો

Similar Recipes