રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં તેમાં ચોખાનો લોટ રવો મેંદો જીરુ મીઠું આદું દહીં નાખી ને મિક્સ કરી લ્યો. હવે જરૂર મુજબ પાણી નાખતા જવ ને મિક્સ કરતા જવ બેટર સાવ પતલુ રાખવું. હવે 5 min માટે રાખી દ્યો. પછી ફરી થોડું પાણી નાખી ને મિક્સ કરો
- 2
હવે નોનસ્ટિક લોઢી પર બેટર ને પાથરી દો. ઉપર થોડું તેલ નાખીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવું
- 3
ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે બીજી સાઈડ થવા દેવું. બંને સાઇડ થઈ જાય એટલે રવા ઢોસા તૈયાર છે
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મૈસુર ચીઝ ઓનીયન રવા ઢોસા (Mysore Cheese Onion Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25 Rinkal’s Kitchen -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14755478
ટિપ્પણીઓ (6)