રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવા ને 1 કલાક દહીં માં પલાળીલો
- 2
ત્યારબાદ તેને મિક્સચર માં થોડુ પાણી ઉમેરી એક વાટ જેવું પીસીલો
- 3
હવે તેમાં ઘઉંનો લોટ ઉમેરી હેન્ડ બીટર થી ફેટીલો
- 4
હવે તેમાં કોથમીર ઉમેરી એક વાટકીથી ઢોસો પાડી લઈશુ
- 5
તો તૈયાર છે ક્રિસ્પી ઢોસા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
- રાજસ્થાની પંચમેળ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
- રાજસ્થાની ઘેવર વીથ રબડી (Rajasthani Ghevar With Rabdi Recipe In Gujarati)
- લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
- પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
- રાજસ્થાની માખણીયા લસ્સી (Rajasthani Makhaniya Lassi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14676551
ટિપ્પણીઓ