રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી રેડી કરી લો
- 2
એક ૧ કપ પાણી માં યિસ્ત ઉમેરો સાથે ૨ ચમચી ખાંડ અને મીઠું ઉમેરો અને ૧૦ મિનિટ ઢાંકી ને રેહવા દો ત્યાર બાદ મેળા માં ચીલી ફ્લેકસ અને ઓરીગીનો ઉમેરી ને યીસ્ટ ના પાણી થી લોટ બાંધી 15-૨૦ મિનિટ લોટ ને ઢાંકી ને રેસ્ટ કરવા મૂકી દો
- 3
એક પેન મા તેલ ઉમેરો અને એક એક કરી ને બધા શાક ઉમેરો
- 4
હવે તેમા મસાલા અને ચીસ ઉમેરી ને મિક્સ કરો અને તેને ઠંડુ થવા દો
- 5
હવે લોટના બે ભાગ કરો અને હવે તેના બે સરખા ભાગ કરો અને 2 રોટલી વણો
- 6
હવે તેમા આ રીતે ઠંડુ થઈ ગયેલુ શાક ઉમેરો અને ચીસ ને આ રીતે લગાવો
- 7
હવે તેના મીડલ મા વાટકી મુકો અને સાઈડ કાટા ચમચી થી કવર કરી લો
- 8
હવે તેને આ રીતે કટ કરો અને થોડુ ત્રાસુ કરી લો તો આ શેપ આવી જશે ઉપર થી વચે કાળા તલ લગાવી લો
- 9
હવે તેને ઓટીજી મા બેક કરો 20મિનિટ માટે
- 10
રેડી છે સન ફ્લાવર બ્રેડ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
#GA4 #Week4#baking આ એક એવી બેકિંગ આઇટમ છે જે બાળકોને ખુબ જ પ્રિય છે. Nidhi Popat -
-
-
-
ચિઝ, ગર્લિક, સ્પાઇસી બ્રેડ (Cheese, Garlic,Spicy Bread Recipe In Gujarati)
નો ઓવન બેકિંગ , મે ગાર્લિક બ્રેડ કૂકર માં બનાવી છે . પહેલી જ વખત માં ખૂબ સરસ બની. Keshma Raichura -
બ્રેડ કેક(Bread Cake Recipe In Gujarati)
#GA4#Week26બ્રેડમાંથી સેન્ડવીચ બનાવવા માટે આપણે તેની કિનારીઓ કાઢી લેતા હોય છે તો એ બ્રેક કિનારીઓને બ્રેડક્રમ્સ બનાવી અને એમાંથી મે બે બ્રેડ કેક બનાવી જે એકદમ સોફ્ટ અને સરસ બને છે Shrijal Baraiya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14755886
ટિપ્પણીઓ (13)