સેન્ડવીચ (Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા ને છૂદી લો અને કાંદા ને સમારી લો
- 2
એક કઢાઈ મા તેલ ઉમેરો ગરમ થાય એટલે તેમા જીરુ અને હિંગ ઉમેરો તેમા કાંદા ઉમેરો અને સાતડો હવે તેમા લીલા વટાણા ઉમેરો થોડી વાર ચઢાવા દો ઢાંકી ને
- 3
હવે તેમા બાફેલા બટાકા ઉમેરો સાથે બાધા મસાલા અને મીઠું ઉમેરો ને બરોબાર મિક્સ કરો અને થોડી વાર સતડાવા દો છેલ્લે ઉપર લીલા ધાણા ઉમેરો અને ગેસ બંધ કરી લો
- 4
હવે તે મસાલા ને એક થાડી મા કાઢી ને ઠંડુ થવા દો
- 5
હવે બ્રેડ પર બટાકા નો માવો લગાવો એની ઉપર એક બ્રેડ લગાવો અને થોડી દબાવો અને નોન સ્ટિક તવા પર ઘી લગાવી ને બને બાજુ થી શેકી લો
- 6
હવે તેને બે ટુકડા મા કાપો ઉપર થી ચીસ થી સજાવો અને લીલી ચટણી અને ટોમેટો સોસ સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેન્ડવીચ (ટોસ્ટર સેન્ડવીચ) (Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#સેન્ડવીચ#sandwichબટાકાની સહેલાઈથી બનતી આ સેન્ડવીચ દરેકના ઘરની favorite હશે જ!!! Khyati's Kitchen -
-
-
-
-
-
-
-
-
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Bread#Masala Toast Sandwich Aarti Lal -
સેન્ડવીચ (Sandwich recipe in gujarati)
#NSDઆજે "national sandwich day" નિમીતે આપણા ગ્રુપ ના બધા સભ્યો માટે મારા તરફથી સેન્ડવીચ પ્લેટર. Unnati Desai -
વેજિટેબલ તંદુરી પુડલા સેન્ડવીચ(Vegetable tandoori pudla sandwich recipe in Gujarati)
#GA4#week12#Besan Bhavini Naik -
-
-
-
-
-
-
વેજીટેબલ મસાલા સેન્ડવીચ (Vegetable Masala Sandwich Recipe In Gujarati)
#GA4#week3#cookpadindia Riddhi Ankit Kamani -
-
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#GA4#Week3સેન્ડવીચ અમારા ઘર માં બધાની બોવ ફેવરિટ છે Pooja Jasani -
-
-
-
મુંબઈ સ્ટાઇલ મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 સેન્ડવીચ અને ગાજર Shital Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13769475
ટિપ્પણીઓ (8)