રોટલો (Rotlo Recipe In Gujarati)

mayuri @cook_29148431
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરાનો લોટ માં જરૂર મુજબ પાણી અને મીઠું નાખી અને લોટ બાંધી અને મસળી લેવો પછી રોટલો ટોપી અને લોઢીમાં શેકો રોટલો શેકાઈ ગયા બાદ તેને અને તેની ઉપર ઘી લગાડી અને સર્વ કરો
Similar Recipes
-
-
બાજરા નો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
બાજરા નો રોટલો બનાવવો અઘરો નથી પણ પ્રેકટીસ જોઈએ. હું નાનપણમાં જ મમ્મી ને જોઈ.. નાની ચાનકી બનાવતી અને એમ કરતાં મોટા રોટલા બનાવતાં શીખેલી. હાથમાં ઘડીને જ બનાવું છુ અને મસ્ત ફુલીને દડા જેવો બને.. જે લોકો ને ન ફાવે એ લોકો પાટલી પર ટીપીને પણ બનાવતાં હોય છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
બાજરાના લોટનો રોટલો(bajra no rotlo recipe in Gujarati)
#goldenapron3#week25#millet#માઇઇબુક-પોસ્ટ.૩૩ Nisha -
બાજરીનો રોટલો (Millet Flour Rotlo Recipe In Gujarati)
#શિયાળું સ્પેશ્યલ#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
બાજરીનો રોટલો (Millet Flour Rotlo Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
બાજરા ના લોટ નો રોટલો (Bajra Flour Rotlo Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#Famઆજની મારી રેસિપી એકદમ સિમ્પલ છે દેશી સ્ટાઇલ અમારા ફેમિલી માં બધા ને નવું નવું ભાવે પણ એક દિવસ આઈટમ હોઈ તો બીજા દિવસે ફરજીયાત સાવ સાદું જ ખાવાનું બને અને મારા એ ને તો રોટલા જ ભાવે મને રોટલા બનાવતા મારા સાસુમા યે શીખવ્યુ છે Neepa Shah -
લસણ રોટલો(Lasan Rotlo Recipe In Gujarati)
શિયાળામાં લીલું લસણ આવે ત્યારથી તે છેક જાય ત્યાંસુધી અમારે લસણ રોટલો બનાવવાનું ચાલુ થઈ જાય હજુ પણ સરસ લીલુ લસણ આવે છે તો મે આજે લસણ રોટલો બનાવ્યો Sonal Karia -
-
-
-
બાજરાનો રોટલો અને ગોળ (bajra na rotlo ane gud recipe in gujarati)
#goldenappron3 #week25 Falguni Solanki -
-
રોટલા(rotlo recipe in gujarati)
#દેશી પીઝામારા સાસુ ના રોટલા ખૂબ જ સારા બને.અને મને રોટલા ઘડતા ફાવે નહિ.થોડો સમય તો સાસુ જ બનાવી આપે. પણ મારે પણ રોટલા ઘડતા શીખવું જોઈએ એવુ લાગ્યુ. હવે સારા રોટલા બની જાય છે! Davda Bhavana -
કાઠીયાવાડી વઘારેલો રોટલો(rotlo recipe in gujarati)
#India2020 વઘારેલો રોટલો ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે સાથે ગુણકારી પણ છે. વઘારેલો રોટલો નાસ્તા તથા ડિનરમાં પણ ખાઈ શકાય છે. Monika Dholakia -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14757092
ટિપ્પણીઓ