બનાના મિલ્કશેક (Banana Milkshake Recipe In Gujarati)

Amita patel
Amita patel @cook_26530294
ભારત

બનાના મિલ્કશેક (Banana Milkshake Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મીનીટ
1 વ્યક્તિ
  1. 2કેળા
  2. 1 ગ્લાસઠંડુ દૂધ
  3. 1 ચમચીખાંડ
  4. 1 કપવેનીલાઆઈસક્રીમ

રાંધવાની સૂચનાઓ

5 મીનીટ
  1. 1

    સૌ પહેલા કેળા કાપી નાખવા,મીકસરના જારમાં દૂધ અને કેળા પીસી દેવા

  2. 2

    પછી તેમાં ખાંડ અને આઈસ્ક્રીમ નાંખવી

  3. 3

    ફરી મીકસરમા પીસી દેવું ને થીક શેક બનાવવો

  4. 4

    ઠંડો મીલ્કશેક સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita patel
Amita patel @cook_26530294
પર
ભારત

Similar Recipes