બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
એક વ્યક્તિ
  1. 2પાકેલા કેળા
  2. 1 ગ્લાસદૂધ
  3. ૧ ચમચીખાંડ
  4. ૧ ચમચી ઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાકા કેળા ની છાલ ઉતારી લો. અને તેના ગોળ પતીકાં કરો.

  2. 2

    ત્યારબાદ જ્યુસર માં કેળા નાખો. ત્યારબાદ ખાંડ ઉમેરો.

  3. 3

    હવે તેની અંદર દૂધ નાખી દો અને ચપટી ઇલાયચી પાઉડર પણ નાખો. જ્યુસર માં બે ત્રણ રાઉન્ડ ફેરવી લો.

  4. 4

    તૈયાર થયેલ બનાના સ્મૂધી ને ગ્લાસમાં કાઢી લો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes