ક્રિસ્પી મેથીના મુઠીયા(Crispy Methi Muthia RecipeIn Gujarati)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006

ડિલિશીયસ ઈવનીંગ સ્નેક્સ 👌👌👌

ક્રિસ્પી મેથીના મુઠીયા(Crispy Methi Muthia RecipeIn Gujarati)

ડિલિશીયસ ઈવનીંગ સ્નેક્સ 👌👌👌

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 વ્યક્તી માટે
  1. 3 કપઘઉંનો કરકરો લોટ
  2. 1/2 કપબેસન
  3. 1/2 કપસેમોલીના
  4. 1 કપચોપ્ડ મેથી
  5. 1 ચમચીઅજમા
  6. 1 ચમચીધાણાજીરુ
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. મીઠું જરુર બુજબ
  9. 1/2 કપતેલ મોણ માટે
  10. 1 ચમચીગરમ મસાલો
  11. 1 ચમચીજીંજર-ગાર્લીક પેસ્ટ
  12. 4 ચમચીખાંડ
  13. 4 ચમચીલેમન જ્યુસ
  14. 1/4 ચમચીસોડા
  15. 6-7 કપતેલ (મુઠીયા તળવા માટે)
  16. ચાટ મસાલો જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    પહેલા એક મોટા બાઉલમાં ઘઉંનો કરકરો લોટ,બેસન,સેમોલીના,અજમા, ધાણાજીરુ,લાલ મરચું પાઉડર,મીઠું,તેલ,ગરમ મસાલો,જીંજર-ગાર્લીક પેસ્ટ અને ખાંડ એડ કરી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે તેમાં મેથી એડ કરી બરાબર મિક્સ કરી લો.હવે લેમન જમનજયુસ અને સોડા એડ કરી બરાબર મિક્સ કરી તેમાંથી મુઠીયા વાળી 20-25 મિનિટ માટે હાઈ ફ્લેમ પર સ્ટીમ કરી લો.

  3. 3

    મુઠીયા સ્ટીમ થયા બાદ તેને ઠંડા કરી નાના પીસ માં કટ કરી લો.

  4. 4

    હવે મુઠીયાને મિડીયમ સ્લો ફ્લેમ પર ક્રીસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યા્ સુધી ડીપ ફ્રાય કરી રેડી કરી લો.

  5. 5

    ક્રિસ્પી એન ડિલીશીયસ મેથીના મુઠીયાને સર્વિંગ પ્લેટમાં ચાટ મસાલો લગાવી કર્ડ જોડે સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Patel
Bhumi Patel @cook_23057006
પર

Similar Recipes