મેથીના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)

#BR
#Green Bhaji recipe
#Cookpad
#Cookpadgujarati
શિયાળામાં ગ્રીન શાકભાજી ખૂબ જ આવતા હોય છે તેમાં મેથી અને પાલક મુખ્ય હોય છે મેં આજે મેથીનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ ટેસ્ટી મેથીના મુઠીયા બનાવ્યા છે
મેથીના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BR
#Green Bhaji recipe
#Cookpad
#Cookpadgujarati
શિયાળામાં ગ્રીન શાકભાજી ખૂબ જ આવતા હોય છે તેમાં મેથી અને પાલક મુખ્ય હોય છે મેં આજે મેથીનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ ટેસ્ટી મેથીના મુઠીયા બનાવ્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીને ધોઈ સાફ કરીને ઝીણી સમારવી એક કપ ઘઉંનો લોટ લેવો એક કપ ચણાનો લોટ લેવો તેને કથરોટમાં નાખો
- 2
ત્યારબાદ તેમાં એક ચમચી મરચું પાઉડર એક ચમચી હળદર નાખો એક ચમચી ધાણાજીરું નાખો એક ચમચી ગરમ મસાલો નાખો એક ચમચી મીઠું નાખો 1/2 ચમચી બેકિંગ સોડા નાખો એક ચમચી લીંબુનો રસ નાખવો ત્રણથી ચાર ચમચી તેલ નાખી અને લોટમાં બધા મસાલાઓ મિક્સ કરવા તેમાં મેં સમારેલી મેથીની ભાજી નાખો
- 3
ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખીને મુઠીયા નો લોટ બાંધો તેમાં નાના નાના લુવા લઈ બધા મુઠીયા તૈયાર કરો ત્યારબાદ એક લોયામાં તેલ લઈ મુઠીયાને બ્રાઉન કલરના તળવા
- 4
ત્યારબાદ મુઠીયાને એક ડીશમાં કાઢી લેવા પછી સર્વિંગ પ્લેટમાં ગોઠવી મરચા વડે ડેકોરેટ કરી ક્રિસ્પી ટેસ્ટી મેથીના મુઠીયા સર્વ કરવા જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે શિયાળામાં આરોગ્ય જાળવવા માટે મેથીના મુઠીયા નો ઉપયોગ વધારે થાય છે તેનો નાસ્તા માટે અને ઊંધિયામાં તેનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી ની ચણાના લોટ વાળી ભાજી (Methi Chana Flour Vali Bhaji Recipe In Gujarati)
#BR#Green Bhaji#Cookpad#Cookpadgujarati#CookPadindia Ramaben Joshi -
મેથીના ગોટા
#લીલી શિયાળા માંમાર્કેટમાં લીલા શાકભાજી સારા આવતા હોય છે શિયાળામાં મેથી ખાવા થી હાડકાના દુખાવા સારા થઈ જાય છે તો આજે હું લાવી છું મેથીના ગોટા તમે જરૂર ટ્રાય કરજો Vaishali Nagadiya -
મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
આજે મેથીની ભાજીના મુઠીયા ઊંધિયના શાકમાં નખાય અને ચા કે સોસ્ સાથે પણ ખવાય છે. તે બાનવ્યા છે.#GA4#Week19#મેથીભાજી Chhaya panchal -
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#GA4 #Week19શિયાળામાં મેથી ભાજી ની જુદી-જુદી વાનગી બને છે. મેથીના મુઠીયા, મેથીના થેપલા ,મેથી ની પૂરી ,રીંગણ ભાજી નુ શાક વગેરે .આજે આપણે મેથીના ગોટા બનાવીએ. Pinky bhuptani -
મેથીના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#Methi#muthiya શિયાળામાં લીલી મેથી ખુબ જ સરસ આવે છે. આ લીલી મેથી માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે. મેથીના થેપલા, પરાઠા, મુઠીયા, ભજીયા જેવી અનેકવિધ વાનગીઓ બને છે. મેથી શરીર માટે પણ ઘણી ફાયદાકારક છે. હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીસ પેટના રોગો જેવી ઘણી તકલીફોમાં મેથી ફાયદાકારક છે. મેથીનું નિયમિત સેવન શરીરને ઘણા બધા રોગો સામે રક્ષણ આપે છે. મેં આજે મેથીના મુઠીયા બનાવ્યા છે. જે ઘણા સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે. Asmita Rupani -
મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
#GA4#Week 19.#Methi#post 5.Recipe no 168.લીલા શાકભાજી ની સિઝન છે. અને તેમાં મેથી બહુ જ સરસ આવે છે. અને ઠંડીમાં મેથી ખાવી બહુ જ સારી. અને મેથી ની વેરાઈટી પણ ખૂબ જ બને છે. મેં આજે મેથીના મુઠીયા બનાવ્યા છે. જે ફરસા અને ટેસ્ટ માં બહુ જ સરસ બને છે. આ મેથીના મુઠીયા ઊંધિયા માં પણ નાખી શકાય છે. આ મુઠીયા બનાવીને એરટાઇટ ડબામાં ફ્રીજમાં દસથી પંદર દિવસ. તથા ડીપ ફ્રીજ માં બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Jyoti Shah -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથીના થેપલા ખાવામાં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. ઠંડીમાં મેથી ખાવી ખૂબ જ ગુણકારી રહે છે એટલે આજે મેં મેથીના થેપલા બનાવ્યા છે. Palak Talati -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#TCશિયાળામાં મેથી ખુબ જ સરસ આવે છે અને તેના થેપલા મુઠીયા ગોટા ખુબ જ સરસ બને છે આજે અમારે ત્યાં નાસ્તામાં મેથીના થેપલા બનાવ્યા છે Kalpana Mavani -
-
મૂળાના મુઠીયા (Mooli Muthia Recipe In Gujarati)
#AT#MBR4Week4શિયાળામાં અલગ અલગ પ્રકારના મુઠીયા દરેક ઘરોમાં બનતા જ હોય છે તો મેં આજે મૂળાના મુઠીયા બધા જ લોટ મિક્સ કરીને બનાવ્યા છે જે ખૂબ જ હેલ્થ ફુલ છે. મૂળાના મુઠીયા (ઘઉં,જુવાર,બાજરી અને બેસન ના લોટ ના Amita Parmar -
-
ખીચડી ના રસીયા મુઠીયા (Khichdi Rasiya Muthia Recipe In Gujarati)
વધેલી ખીચડી અને મેથી ના મુઠીયા બનાવ્યા અને પછી તેમાં છાશ નો વઘાર કરી ગરમ ગરમ રસીયા મુઠીયા બનાવ્યા. Sonal Modha -
કાઠીયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#BR#Green Bhaji recipe#Cookpad#Cookpadgujarati Ramaben Joshi -
મેથીના મુઠીયા (Fried Methi Muthia recipe in Gujarati)
#GA4#Week19#Methiઆપડે ગુજરાતી ઓ બહુ બધી અલગ જાતનાં મુઠીયા બનાવતાં હોઈએ છીએ. મુઠીયા મુખ્યત્વે બે રીતે બંને છે. બાફીને અને તળીને. બંને રીતે બનાવેલા મુઠીયા ખુબ જ સરસ લાગે છે. આ ટેસ્ટી એવાં તળેલા મુઠીયા ને તમે બીજી અનેક રીતે પણ ખાઈ સકો છે.આ મેથી નાં મુઠીયા ખુબ જ ટેસ્ટી હોય છે. મેથી ના મુઠીયાં આપડે ઉંધીયા માં ઉમેરી છીએ. તમે વાલોર મુઠીયા નું શાક બનાવો કે પછી દાણાં રીંગણ નાં શાક માં આ મુઠીયા ઉમેરો, કે પછી રસીયા મુઠીયા બનાવો; કે પછી ચા જોડે નાસ્તા માં ખાવ. આ મુઠીયાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.આ મુઠીયા માં મેથી ની ભાજી નો ઉપયોગ કરવામાં આવે છે. મેથી થોડી કડવી હોય છે, પરંતુ મેથી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. મેથીના ગોટા, મેથીના ઢેબરા, મેથી ની પુરી, મેથી નું શાક એ બધું પણ આપડે બનાવતાં જ હોઈએ છીએ. આજે આપડે મેથી નાં તળેલા મુઠીયા બનાવસું. તમે ખાધા જ હશે! મારી આ રેસિપી થી બનાવવાનો પણ તમે ટ્રાય કરજો. બહુ જ સરસ મુઠીયા બનસે. મેથીના મુઠીયા જે એકલા ખાવામાં પણ ખુબ સ્વાદિષ્ટ લાગે છે.મેં આ સ્વાદિષ્ટ મેથી ના મુઠીયા ઉંધીયા જોડે સ્વઁ કર્યાં છે.#મેથીનામુઠીયા#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
મેથી મુઠીયા (Methi Muthia Recipe In Gujarati
#cookpadgujarati#Cookpadindia#BR મેથી મુઠીયા (બ્રેકફાસ્ટ રેસિપીઝ) Sneha Patel -
મેથીના મુઠીયા
#શિયાળાદુધી ના મુઠીયા તો સૌ કોઈ ખાધા જ હોય છે હવે બનાવો શિયાળામાં મેથીના મુઠીયા Mita Mer -
મેથીના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#methiમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે મેથી ના મુઠીયા આશા રાખું છું આપને પણ ગમશે.. H S Panchal -
મેથી મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
મેથીના મુઠીયા બધાંને ચા સાથે બહુ ભાવે છે વળી આ મુઠીયા ક્રિસ્પી હોવાથી પંદર દિવસ સુધી સાચવી શકાય છે અને તેનો આનંદ લઈ શકાય,#GA4#Week1 Rajni Sanghavi -
મેથીના મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
મેથીના મુઠીયા ફરસાણ તથા જમવામાં લેવામાં આવે છે આ સૌને ભાવતી વાનગી છે#GA4#Week19 himanshukiran joshi -
મેથીના ગોટા(Methi gota Recipe in Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#મેથીશિયાળામાં મેથીની ભાજી નો ઉપયોગ વિવિધ રીતે કરીએ છીએ.ગરમાગરમ ગોટા, મુઠીયા, ઢેબરાં,શાક, વગેરે. Neeru Thakkar -
મેથીની મૂઠડી (Methi Muthadi Recipe In Gujarati)
#GA4#Week19#મેથીની ઊંધિયા ની મૂઠડીઉંધીયાનો પૂરો સ્વાદ તેના મસાલા ઉપરાંત તેમાં મહત્વનો ભાગભજવતી મૂઠડીનો છે ,મૂઠડી પણ દરેક ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે ,મેથીનીજગ્યા એ કોથમીર કે બીજી ભાજી પણઉમેરીને બનાવે છે પણ સાચો સ્વાદ તો મેથીની મૂઠડી ઉમેરાયેલાઉંધીયામાં જ આવે છે ,મૂઠડી માત્ર ઉંધીયામાં જ નથી વપરાતી ,તેનો બીજા શાક સાથે પણ ઉપયોગ સરસ લાગે છે ,મારા ઘરેમેથીનો અને મૂઠડીનો ભરપૂર ઉપયોગ થાય છે ,શિયાળામાંઆવતા દરેક લીલા શાક સાથે તેનો ઉપયોગ કરું છુ,,અનેએકસાથે બનાવીને સ્ટોર કરી લઉ છુ જેથી ૧૫ દિવસ બનાવવીના પડે ,,ચણાના લોટ સાથે ઘઉંનો લોટ ઉમેરવાથી ઉંધીયામાંમૂઠડી ભાંગી નથી જતી ,આખી જ રહે છે , Juliben Dave -
દુધી અને ભાત ના મુઠીયા (Dudhi Bhat Muthia Recipe In Gujarati)
#CB2દુધી ના મુઠીયા લગભગ બધાના ઘરે બનતા હોય છે અને દરેકનું ટેસ્ટ અલગ હોય છે આજે મેં તેમાં ભાત મિક્સ કરીને બનાવ્યા છે Kalpana Mavani -
કાચા પાકા મેથી ની ભાજી ના મુઠીયા (Kacha Paka Methi Bhaji Muthia Recipe In Gujarati)
કાચા - પાકા મેથી ની ભાજી ના મુઠીયા ધણા બધા શાક માં વપરાય છે. ઉંધીયુ , દાણા મુઠીયા , વાલોર મુઠીયા, સુરતી પાપડી મુઠીયા, રીંગણ મુઠીયા, એવી અઠળગ વેરાઇટી છે જેમાં શિયાળામાં લોકો મુઠીયા વાપરતા જ હોય છે. Bina Samir Telivala -
પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5Week 5મુઠીયા નાસ્તો અને ડિનર બંનેમાં ચાલે છે અને પાલક ના લીધે હેલ્ધી મને છે મેં આજે પાલક અને દુધી મિક્સ કરીને મુઠીયા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી મેથી પાલક રાઈસ ખીચડી, બધી ટાઈપ ના મુઠીયા બહુ જ ભાવે છે તો આજે મેં મેથી, Spinach and rice ના મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
મેથીના તળેલા મુઠીયા (Methi Fried Muthiya Recipe In Gujarati)
#MAHappy Mother's Dayમધર્સ ડે કોન્ટેસ્ટમા શબ્દ એવો છે કે નાનું બાળક પહેલો શબ્દ માં બોલે છે કહેવાય છે કે માતાનું ઋણ આપણે ચૂકવી શકીએ તેમ નથી કારણકે તેના આપણા પર અનેક ઉપકાર છે તેના બદલામાં આપણે ગમે તેટલો માનું તો પણ ઓછું છે કહેવાય છે કે માં તે માં માના માં ભગવાનનો વાસ છે આ મેથીના તળેલા મુઠીયા મારી મમ્મી પાસેથી શીખી છું Jayshree Doshi -
પડવાળા પાલક પરોઠા (Padvala Palak Paratha Recipe In Gujarati)
#BR#Green Bhagi recipe#Cookpad#Cookpadgujarat#Cookindia પડવાળા હેલ્ધી સોફ્ટ ક્રિસ્પી પાલક પરોઠાશિયાળામાં પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી મળે છે અને તે આપણું સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ થાય છે તેમાં પાલક અને મેથી ની વાનગી અગત્યનો ભાગ ભજવે છે મેં આજે પાલક માંથી પડવાળા સોફ્ટ ક્રિસ્પી પરોઠા બનાવ્યા છે Ramaben Joshi -
મેથી મુઠીયા (Methi muthiya recipe in Gujarati)
શિયાળા દરમિયાન બનાવવામાં આવતા મેથી મુઠીયા ગુજરાતી લોકો માં ખૂબ જ લોકપ્રિય છે. તળીને બનાવવામાં આવતા આ મેથી મુઠીયાને નાસ્તા તરીકે ચા કે કોફી સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મુઠીયા ને ઊંધિયામાં અથવા તો દાણા મુઠીયાના શાકમાં પણ વાપરી શકાય.#US#cookpadindia#cookpad_gu spicequeen -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#MVF#cookpadgujaratiદૂધી ચોમાસાની ઋતુમાં વેલા ઉપર થતું રસાળ શાકભાજી છે.કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે.દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે.દૂધીની તાસીર ઠંડી હોય છે. તેના ઘણા ફાયદા છે માટે કોઈપણ પ્રકારે દૂધીનુ સેવન કરવું જોઈએ.તેથી મેં દૂધીના મુઠીયા બનાવ્યા છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar
More Recipes
- લીલું લસણ મેથી ના સ્ટફ પરાઠા (Lilu Lasan Methi Stuffed Paratha Recipe In Gujarati)
- મેથીની ભાજીના ફ્રાય મુઠીયા (Methi Bhaji Fry Muthia Recipe In Gujarati)
- મેક્સિકન ટાકોઝ ચટણી (Mexican Tacos Chutney Recipe In Gujarati)
- વેજીટેબલ નુડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)
- રીંગણ મેથી ની ભાજી નું શાક (Ringan Methi Bhaji Shak Recipe In Gujarati)
ટિપ્પણીઓ