રસિયા મુઠીયા

#માઇલંચ
રસ મુઠીયા કે રસિયા મુઠીયા માં મૂઠિયા બનાવીને ગ્રેવીમાં પીરસવામાં આવે છે. મેં અહીં કારેલાની છાલ ના મુઠીયા બનાવ્યા છે જેને ટામેટાની ગ્રેવીમાં ઉમેરીને એક શાક તૈયાર કર્યું છે.
રસિયા મુઠીયા
#માઇલંચ
રસ મુઠીયા કે રસિયા મુઠીયા માં મૂઠિયા બનાવીને ગ્રેવીમાં પીરસવામાં આવે છે. મેં અહીં કારેલાની છાલ ના મુઠીયા બનાવ્યા છે જેને ટામેટાની ગ્રેવીમાં ઉમેરીને એક શાક તૈયાર કર્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ મુઠીયા બનાવવા માટે ઘઉંનો જાડો લોટ હોઇ લેવો. તેમાં બે ચમચી બેસન, સ્વાદ અનુસાર મીઠું, દહી,લાલ મરચું બધું મિક્સ કરી લેવું. તેમાં કારેલાની છાલ ઉમેરી મુઠીયા નો લોટ બાંધી લેવો.
- 2
તેના નાના નાના મુઠીયા હાથેથી વાળી ગરમ તેલમાં તળી લેવા.
- 3
ગ્રેવી બનાવવા માટે ટામેટા, આદુ અને લીલા મરચાને મિક્સરમાં ક્રશ કરી પેસ્ટ તૈયાર કરવી.
- 4
કઢાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે જીરું ઉમેરી દેવું હવે તેમાં હળદર અને ધાણાજીરું પાવડર ઉમેરી તૈયાર કરેલ ટામેટાની પેસ્ટ ઉમેરી દેવી.
- 5
તેમાં ૨ ચમચી ચણાનો લોટ ઉમેરી મિક્સ કરી ચડવા દેવું ચણાના લોટના કારણે ગ્રેવી ઘટ્ટ તૈયાર થશે.
- 6
હવે તેમાં લાલ મરચું, ગરમ મસાલો, કોથમીર અને કસુરી મેથી ઉમેરી મિક્ષ કરી લેવું. જરૂર મુજબનું પાણી ઉમેરી, મીઠું ઉમેરી ગ્રેવીને ઊકળવા દેવી.
- 7
ગ્રેવી ઉકળે જાય એટલે ગેસ પરથી ઉતારી લેવું.
- 8
પીરસવાની પાંચ મિનિટ પહેલા તેમાં મુઠીયા ઉમેરી બે મિનિટ માટે ગેસ ઉપર ગરમ કરી લેવું.
- 9
તો તૈયાર છે રસિયા મુઠીયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કારેલા ના મુઠીયા
કારેલાની છાલ માંથી મેં આજે મુઠીયા બનાવ્યા છે એકદમ ટેસ્ટી બને છે જરૂરથી ટ્રાય કરજો.#વિકમીલ૩#માઇઇબુક Kapila Prajapati -
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
ફ્રેન્ડસ ડે સ્પેશિયલ#FDS : રસિયા મુઠીયામારી ફ્રેન્ડ ચેતના ને મારા હાથ ના રસિયા મુઠીયા બહુ જ ભાવે તો આજે મેં એને યાદ કરી ને રસિયા મુઠીયા બનાવ્યા. Sonal Modha -
રસિયા મુઠીયા
#રાઈસ#ઇબુક૧#૧૯ભાત માંથી બનેલા રસિયા મુઠીયા ખુબ જ સરસ લાગે છે. શિયાળાની ઠંડીમાં ખાટું _તીખું જમવાનું મન થાય, ઉનાળામાં શાક ન મળતા હોય ત્યારે અને ચોમાસામાં ચટપટી જમવાનું મન થાય તો બધી ઋતુ માં મજા આવે અને રોટલી, પરાઠા અને બ્રેડ સાથે ખાઈ શકાય તેવા રસિયા મુઠીયા બનાવી. અને જો ભાત વધ્યું હોય તો પણ તેમાંથી રસિયા મુઠીયા બનાવી શકાય છે. Bansi Kotecha -
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
વધેલા ભાત માં થી ડિનર બનાવ્યુંબપોર ના વધેલા ભાત માં થી રસિયા મુઠીયા બનાવ્યા.. Sangita Vyas -
દુધી રીંગ મુઠીયા
સામાન્ય રીતે આપણે ટ્રેડિશનલ મુઠીયા તો બનાવતા હોય છે અહીં મેં એ જ મુક્યા છે પરંતુ થોડો સેઈપ માં ફેરફાર કરીને અહીં બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્ધી પણ છે#goldenappron#post 23 Devi Amlani -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#AM2#KS6 રસિયા મુઠીયા એટલે રસા વાળા મુઠીયા. રસિયા મુઠીયા એ ગુજરાત ના સૌરાષ્ટ્ર ના સૌથી પ્રસિધ્ધ વાનગી છે. સૌરાષ્ટ્ર ના લોકો દહીં અને છાસ નો ઉપયોગ ખૂબ જ કરે છે. અને આ મુઠીયા પણ છાસ માં જ બનાવવામાં આવે છે. આ વાનગી વધેલા ભાત માંથી બનાવવામાં આવે છે. બહુ ફટાફટ બની જાય છે. મેં ભાત, ચણા ના લોટ, ઘઉં નો કક્રો લોટ અને ચોખા ના લોટ ને મિક્સ કરી ને બનાવ્યા છે. Daxa Parmar -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6દુધી, પાલક અને ભાત ના રસિયા મુઠીયા બનાવ્યા Bhavna Odedra -
કારેલા મુઠીયા નુ શાક (Karela Muthiya Shak Recipe In Gujarati)
મારા ઘરે જ્યારે પણ કારેલાનું શાક બને ત્યારે આ રીતે કારેલા મુઠીયા નુ શાક બને છે. Priti Shah -
હેલ્ધી મુઠીયા
#ફિટવિથકુકપેડઅહીં મેં બે ભાજી અને ત્રણ લોટ ને મિક્સ કરીને મુઠીયા બનાવ્યા છે. Neha Suthar -
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#LO- સવાર ના રાંધેલા ભાત માંથી ટેસ્ટી રસિયા મુઠીયા બનાવેલ છે.. વધેલા ભાત માંથી ઘણું બની શકે છે એમાંથી એક વાનગી અહીં પ્રસ્તુત છે. Mauli Mankad -
કારેલા મુઠીયા નું શાક (Karela Muthia Shak Recipe In Gujarati)
#EBથીમ 6Week6#Fam આ શાક પારંપરિક રીતે જ બનાવ્યું છે પરંતુ મેં તેમાં મારી રીતે નવીનતા લાવવાનો પ્રયાસ કર્યો છે અને કારેલાની છાલ માંથી મુઠીયા બનાવી તેમાં મિક્સ કરીને એક નવું જ કોમ્બિનેશન તૈયાર કર્યું છે.આશા છે બધાને પસંદ આવશે. Sudha Banjara Vasani -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6ગામડાનું મેનું એટલે વડીલોની પ્રિય વાનગી રસિયા મુઠીયા... Ranjan Kacha -
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
અહીં મેં રસિયા મુઠીયા બનાવ્યા છે.જેમાં દાદીમાને ખૂબ જ પ્રિય હતા#GA4#week12#post 9#Besan Devi Amlani -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6રસિયા મુઠીયામે આજે ફર્સ્ટ ટાઈમ આ રસિયા મુઠીયા બનાવ્યો. હમણા સુધી હું વઘારેલા મુઠીયા બનાવતી હતી.Thank you cookpad Gujarati community team.તમારા challenge ના લીધે હું નવ નવી વાનગીઓ બનાવતી થઈ છું.હું ખુશ છું કે મેં મને આ superb platform મળ્યો છે. સિખવાનો એન્ડ આપડી સ્કીલ showcase karvano.આજે મે સુધા બેન થી રસિયા મુઠીયા બનાવતા શીખ્યા.Thank you sudha ben for આ સરસ વાનગી શેર કરવા. Deepa Patel -
ભાત ના રસિયા મુઠીયા (Bhat Rasiya Muthiya Recipe In Gujarati)
#SDસવાર ના leftover ભાત માંથી રસિયા મુઠીયા બનાવ્યા.સાથે બટર ચોપડેલી બ્રેડ..રો Sangita Vyas -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#GA4#Week7#Buttermilkસૌરાષ્ટ્રનું ફેવરિટ ફૂડ રસિયા મુઠીયા છાશમાં ગ્રેવી સાથે બને છે. Niral Sindhavad -
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#AM2 રસિયા મુઠીયા એક ગુજરાતી વાનગી છે. વધેલા ભાત અથવા ખીચડી માંથી રસિયા મુઠીયા બનાવી શકાય છે ફ્રેશ ભાત અથવા ખીચડી માંથી પણ રસિયા મુઠીયા બનાવી શકાય. ઓછા સમયમાં આ વાનગી ઝટપટ બની જાય તેવી છે. આ ઉપરાંત આ વાનગી બનાવવા માટે ingredients પણ ઓછા જોઇએ છીએ અને જે ઘરમાં જ ઇઝીલી અવેલેબલ હોય તેવા છે. Asmita Rupani -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2મુઠીયા ગુજરાત નું ફેમસ ફુડ છે. મુઠીયા ને સ્ટીમ કરવામાં આવે છે. દૂધી સિવાય તમે મેથી ની ભાજી, ગાજર અથવા કોબીજ પણ ઉમેરી શકો છો. મુઠીયા શીંગ તેલ કે લીલા ધાણા ની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. મુઠીયા આમ તો ઘઉં નો કકરો લોટ નો ઉપયોગ કરી ને બનાવાય છે પણ મેં રવો, ઘઉં નો લોટ (રેગ્યુલર) ને થોડું બેસન નાખીને બનાવ્યા છે. Helly shah -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6રસિયા મુઠીયા એટલે રસા વાળા મુઠીયા. રસિયા મુઠીયા એ ગુજરાત ના સૌરાષ્ટ્ર ના સૌથી પ્રસિધ્ધ વાનગી છે. સૌરાષ્ટ્ર ના લોકો દહીં અને છાસ નો ઉપયોગ ખૂબ જ કરે છે. અને આ મુઠીયા પણ છાસ માં જ બનાવમાં આવે છે. આ વાનગી વધેલા ભાત માંથી બનાવવામાં આવે છે. Komal Doshi -
મેથી ના મુઠીયા
શિયાળા ની એક ભાવતી વાનગી છે મેથી ના મુઠીયા. તેને ઊંધિયા માં કે દાણા મુઠીયા માં વપરાય છે. Leena Mehta -
દૂધીના રસિયા મુઠીયા (Dudhi na Rasiya muthiya recipe in Gujarati) (Jain)
#CB2#week2#dudhi#bottlegourd#muthiya#cookpadindia#cookpadgujrati ગુજરાતી ઘરોમાં મુખ્ય તો અવારનવાર બનતા જ હોય છે અલગ-અલગ સામગ્રીથી અલગ-અલગ પ્રકારના મુઠીયા બધાના ઘરે બનતા હોય છે આમ તો મોટાભાગે બાફેલા કે વઘારેલા મુખ્ય બધાના ઘરે બનતા હોય છે પરંતુ ક્યારેક રસાવાળા મુઠીયા પણ બનતા હોય છે. વઘારેલા મુઠીયા એ ગુજરાતી થાળીમાં ફરસાણમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. અહીં મે દુધી નાં રસાવાળા ખાટા-મીઠા મુઠીયા બનાવ્યા છે, જેમાં મલ્ટીગ્રેઇન નો લોટનો ઉપયોગ કર્યો છે. Shweta Shah -
મુઠીયા ઢોકળા(muthiya recipe in gujarati)
# ગુજરાતી મુઠીયા ઢોકળા#અહીં મેં મેથી ના મિક્સ ઘઉં નો ઝીણો લોટ ઘઉંનો જાડો લોટ ચણાનો લોટ બાજરાના લોટના મિક્સ ઢોકળા બનાવેલ છે Megha Bhupta -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#શિયાળામાં ખૂબ જ સરસ આવે એટલે મેં આજે પાલકના મુઠીયા બનાવવાનું નક્કી કર્યું Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મુઠીયા ના મોદક (Muthia Modak Recipe In Gujarati)
#GCRઆજ ગણેશ ચતુર્થી હોવાથી આજ મેં ઘઉંના લોટના મુઠીયા બનાવીને ગણપતી બાપા માટે મોદક બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે Ankita Tank Parmar -
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BW મેથી ના મુઠીયા ઉંધિયા માં નંખાય છે. આ મુઠીયા વગર ઉંધિયું ફિક્કુ લાગે. મેથી ના મુઠીયા નાસ્તા માં ચા કે કોફી સાથે લઈ શકાય છે.મેથી ના મુઠીયા ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Rekha Ramchandani -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#AM2#cookpad_guj#cookpadindiaરસિયા મુઠીયા એ ભાત માંથી બનતી એક બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે જે બહુ જ ઝટપટ બની જાય છે. ગુજરાત ની આ વાનગી સામાન્ય રીતે વધેલા ભાત થી બને છે. તો આ એક સ્વાદ સભર લેફ્ટઓવર રેસિપિ પણ છે. રસિયા મુઠીયા બનાવાની વિધિ આમ તો સરળ છે પણ ઘર ઘર પ્રમાણે થોડો ફેરફાર આવતો હોય છે સ્વાદ માં તથા ઘટકો માં. મારી રેસિપિ માં થોડી વિધિ જૈન ધર્મ પ્રમાણે છે. Deepa Rupani -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 રસિયા મુઠીયા મેં મુઠિયા કોબી ના બનાવ્યા છે. અને ઘણા લોકો ભાત,ખીચડી,દૂધી ના બનાવતા હોઈ છે. તો કોબીના ટેસ્ટ ના મુઠીયા સરસ લગે છે.. તો ચોક્કસ બનાવો. Krishna Kholiya -
રસિયા મુઠીયા નું શાક (Rasiya muthiya in gujrati)
#ડીનરદોસ્તો લોકડાઉન એટલે બધા ઘરમાં.. આવામાં ક્યારેક બપોરે ભાત કે ખીચડી વધે તો આ વાનગી બનાવવામાં આવે છે.. જેથી વધેલો ખોરાક વપરાય પણ જાય અને એમાંથી ખુબ જ સ્વાદિષ્ટ વાનગી તૈયાર થાય.. આ રેસિપી માં આપણે બપોરના ભાત નો વપરાશ કરીશું.. અને ઝટપટ તૈયાર થઈ જતી આ વાનગી રસિયા મુઠીયા નું શાક ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. Pratiksha's kitchen. -
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#30mins recipe ૧ બાઉલ વધેલી ખિચડી માંથી મસ્ત રસિયા મુઠીયા બનાવ્યા. બધા નાં પ્રિય.. ઝટપટ બની જાય. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (2)