ઘટકો

15 મિનિટ
3 લોકો
  1. 4 ચમચીપીઝા સોસ
  2. 2 ચમચીકેચપ
  3. ઓરેગાનો
  4. ચીલીફલેક્સ
  5. 1 કપટોમેટો
  6. 1 કપકેપ્સિકમ
  7. 1 કપઓનીયન
  8. પાપડ
  9. ચીઝ
  10. બટર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સમારેલુ કેપ્સિકમ ટામેટા ગાજર અને ઓનીઅન

  2. 2

    પીઝા સોસ કેચપ ઓરેગાનો અને ચીલીફલેક્સ મિક્સ કરવું

  3. 3

    પાપડ લઈ તેના પર મિક્સ કરેલ સોસ લગાડો તેમાં ઉપર ચીઝ નાખો...

  4. 4

    પેન ગરમ કરી તેમાં બટર લગાવવી ને પાપડ પીઝા ને શેકવા મૂકો સલ્લો ફેલ્મ પર શેકવા દો...

  5. 5

    કડક થઇ જાય એટલે લાઇ લો... તો તૈયાર છે પાપડ પીઝા....😋😋

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Janvi Thakkar
Janvi Thakkar @jannu1320
પર

Similar Recipes