પોટેટો ચીપ્સ (Potato Chips Recipe In Gujarati)

m rajani
m rajani @cook_26388127

પોટેટો ચીપ્સ (Potato Chips Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૧ વ્યક્તિ માટે
  1. બટાકા
  2. મીઠું
  3. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકા લેવા પછી તેની છાલ ઉતારી લેવી. છાલ ઉતાર્યા બાદ ચીપ્સ બનાવવા માટે એક ચીપ્સ કટર લેવું. પછી તેની ઉપર બટાકા મૂકવું.

  2. 2

    ત્યારબાદ બટાકા પર ચીપ્સ કટરનું ઢાકણ મૂકી ઉપરથી પ્રેસ કરવું. ચીપ્સ તૈયાર થયા બાદ કડાઈ લેવી કડાઈમાં થોડું તેલ મૂકવું. તેલ ગરમ થયા બાદ ચીપ્સને તળી લેવી.

  3. 3

    ચીપ્સ બ્રાઉન જેવી થાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લેવી. તો તૈયાર છે આપણી પોટેટો ચીપ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
m rajani
m rajani @cook_26388127
પર

ટિપ્પણીઓ

Similar Recipes