ચીઝ વેજી. ઉત્તપમ (Cheesy Vegie Uttapam Recipe In Gujarati)

Shilpa
Shilpa @cook_26428631
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
3 વ્યક્તિ
  1. ૧ કિલોઉત્તપમનું બેટર (ખીરૂ)
  2. ૧ બાઉલ જીણા સમારેલા ટામેટાં
  3. ૧ બાઉલ જીણી સમારેલી ડુંગળી
  4. ૨ ટેબલ સ્પુન જીણા સમારેલા આદું,મરચાં
  5. ૨ ટેબલ સ્પુન જીણી સમારેલી કોથમીર
  6. ક્યુબ અથવા જરૂરપ્રમાણે ચીઝ
  7. જરૂર પ્રમાણે તેલ અથવા બટર
  8. સોસ
  9. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બેટર લઈ તેમાં મીઠું,નાંખવું
    ટામેટાં,આદુ -- મરચાંની પેસ્ટ, કોથમીર, ડુંગળી બધું જીણું સમારવુ

  2. 2

    બેટરને નોનસ્ટીક લોઢીમાં પાથરી :તેના ઉપર બધાં વેજી, પાથરી બટર કે તેલ નાંખી ચડવા દેવું.

  3. 3

    બન્ને બાજુ ચડી જાય એટલે પ્લેટમાં સોસ કે કોપરા્ંની ચટણી સાથે ગરમાગરમ પીરસવું.

  4. 4

    પીરચતી વખતે ઉપર ચીઝ છીણી ને ભભરાવવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa
Shilpa @cook_26428631
પર

Similar Recipes