ઉત્તપમ (uttapam Recipe in Gujarati)

Archana Thakkar
Archana Thakkar @cook_26196940

ઉત્તપમ (uttapam Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
5 સર્વિંગ્સ
  1. ૧ કપમગ નો લોટ
  2. ૧/૨ કપસોજી
  3. ૧/૪ કપબેસન
  4. ૧/૨ કપદહીં
  5. ગાજર
  6. કેપ્સિકમ
  7. ૧/૨ચીઝ અને ૪/૫ ઓલિવ
  8. કોથમીર
  9. મસાલા (હળદર,મરચું મીઠું,ધાણાજીરું)
  10. ૧/૨ કપપાણી / જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગાજર અને કેપ્સિકમ ને છીણી લો. પછી ત્રણે લોટ માં દહીં મિકસ કરી તેમાં છીણેલ ગાજર, કેપ્સિકમ અને ચીઝમાંથી ૧/૨ એમાં નાખી મિકસ કરીલો. મિશ્રણ માં હળદર,મરચું,મીઠું,ધાણાજીરું નાખી હલાવી લો.

  2. 2

    હવે ઢોસાની તવી ગરમ થવા મુકો અને તેમાં નાના ઉત્તપમ પાથરી તેના પર ગાજર,કેપ્સિકમ, ઓલિવ તેમજ કોથમીર થી સજાવો. એકવાર પલટાવી પછી ફરી વેજ. ઉપર લાવી ચીઝ પાથરી પ્લેટ માં સજાવી સોસ સાથે સર્વ કરો.

  3. 3

    સ્ટફ્ડ ઉત્તપમ માટે આજ ખીરા નો મોટો ઉત્તપમ પાથરી બધું વેજ. સ્પ્રેડ કરી ફરી એના પર ખીરું પાથરો. બંને બાજુ થી શેકી લો. પ્લેટ માં ઉતારી ૪ પીસ કરી ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Archana Thakkar
Archana Thakkar @cook_26196940
પર

Similar Recipes