રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા બુટ્ટર મૂકી તેમાં લસણ, ડુંગળી અને કેપ્સિકમ એડ કરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચડવા દો.
- 2
પાસ્તા ને ગરમ પાણી મા થોડા તેલ ના ટીપા નાખી બાફીલો પાસ્તા એકદમ વધુ ના બાફવા તેને થોડી વારજ બાફવા જેથી હલાવતી વખતે કટકા ના થાય જાય ઉતારીને તેમાં ઠંડુ પાણી નાખવું જેથી પાસ્તા છુટા રહે.
- 3
કરેલા વઘાર મા બધુજ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલા તેમાં ટામેટા પેસ્ટ અને તુલસી એડ કરવા અને ચડવા દેવા.
- 4
ત્યારબાદ તેમાં પાસ્તા એડ કરવા પછી નીમક, ખાંડ અને ચીલી ફ્લેક્સ નાખવા અને બરોબર મિક્ષ કરવા જરૂર લાગે તો બટર પણ એડ કરવું. બધુજ મિક્ષ કરી એક બાઉલ મા કાઢી ઉપર થી ચીઝ અને ધાણા થી ગાર્નિશ કરવું તૈયાર છે પાસ્તા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#prc#Cookpadindia#Cookpadgujarati#Redgravypasta Neelam Patel -
રેડ સોસ પાસ્તા
#RB1#WEEK1મારા ઘરમાં મારા નાના દીકરાને મારા બનાવેલા રેડ સોસ પાસ્તા ખૂબ જ ભાવે છે એટલે આ વાનગી હું તેને dedicate કરું છું.😘 Kashmira Solanki -
-
-
ચીઝી રેડ સોસ પેને પાસ્તા
#RB9#pasta#Red Sauce#cookpadindia#cookpadgujaratiચીઝી રેડ સોસ પેને પાસ્તા અમારા ઘરમાં બધા ને બહુ જ ભાવે છે એટલે Sunday ડિનર માં બનતા જ હોય છે એટલે હું મારા ઘર ના દરેક સભ્ય ને આ રેસિપિ dedicate કરું છું. Alpa Pandya -
રેડ સોસ પાસ્તા (red sauce pasta)
પાસ્તા તો બધાના ઘરમાં બનતા જશે પણ તીખા પાસ્તા બધા બાળકોના ફેવરેટ હોય છે અને આ એવી રેસિપી છે જે ફટાફટ બની જાય છે બનવામાં પણ સહેલી છે અને ખાવામાં પણ ટેસ્ટી છે#સ્ટીમ#માઇઇબુક#વિકમીલ૩#પોસ્ટ૩૬#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
-
-
-
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#SPR# સલાડ પાસ્તા રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં અલગ અલગ શાકભાજી ફ્રુટ માંથી વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ હેલ્ધી સલાડ બનાવવામાં આવે છે તેમજ બાળકોને પ્રિય એવી વાનગી પાસ્તા તો ખરા જ તેમાં રેડ સોસ પાસ્તા વ્હાઈટ સોસ પાસ્તા વેજીટેબલ પાસ્તા મસાલા પાસ્તા એમ અલગ અલગ પાસ્તા બનાવવામાં આવે છે મેં આજે વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા છે જે ખૂબ જ સરસ બન્યા છે બાળકોની મનપસંદ વાનગી છે Ramaben Joshi -
-
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe in Gujarati)
પાસ્તા એ એક એવી ડીશ છે જે નાના મોટા સૌને ભાવે છે. મેં આજે બનાવ્યા છે રેડ સોસ પાસ્તા.!#માઇઇબુક#પોસ્ટ૧૬ Charmi Shah -
ક્રિમી પાસ્તા
#HMપાસ્તા રેડ ,વાઇટ ,ગ્રીન બનતા હોય છે હું આ પાસ્તા માં રેડ સોસ મલાઈ અને દૂધ નાખું છું. Ajay Mandavia -
-
ગ્રીલ ચીઝ સેન્ડવીચ (Grill Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#week17. #ચીઝ સેન્ડવીચ નાના મોટા બધાને પ્રિય હોય છે. સેન્ડવીચ સવારે નાસ્તા માં અને રાતે ડિનર માં લઇ શકાય છે. સેન્ડવીચ ઘણા પ્રકારની બને છે ગ્રીલ ચીઝ સેન્ડવીચ માં કલરફુલ વેજિટેબલ્સ નું ફીલિંગ છે જે ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે Bhavini Kotak -
વ્હાઈટ સોસ ચિઝી પાસ્તા (White Sauce Cheesy Pasta Recipe In Gujarati)
#Italian#JanuaryDay9 Trupti Purohit Jani -
રેડ સોસ ઈટાલિયન મેક્રોની પાસ્તા
#ઇબુક૧#રેસિપી ૮મારા સન ની મોસ્ટ ફેવરિટ રેસિપી અને વેજીટેબલ થઈ ભરપૂર બધાની પણ પ્રિય અને હોમમેડ. Ushma Malkan -
-
-
મેયો પાસ્તા સલાડ(Mayo pasta salad recipe in Gujarati)
#GA4#Week12#mayonniseમેં મેયોનિઝ માં બાફેલા પાસ્તા અને વેજીસ ઉમેરી 10 મિનિટ માં બનતું ટેસ્ટી સલાડ બનાવ્યું છે.. Tejal Vijay Thakkar -
-
-
-
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
આ ઇટાલિ યન રેસિપી છે, આ રેડ અને વ્હાઇટ બન્ને સોસ માં બનતી હોય છે, અહી રેડ સોસ પાસ્તા ની રીત શેર કરું છુ Kinjal Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11846732
ટિપ્પણીઓ