શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૧ મોટું બાઉલ ગોળ
  2. ૨ બાઉલ મમરા
  3. ૧ ચમચીતેલ અથવા ઘી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    પેહલા એક કડાઈ માં તેલ અથવા ઘી નાખી ને એમાં ગોળ ના કટકા કરી ને ગોળ નાખી દો....ધીમી આંચ પર ગોળ ની ચાસણી લ્યો

  2. 2

    ગોળ ને ધીમી આંચ ચાસણી લો....ગોળ થોડોક લાલશ પડતો ન થઈ ને ત્યાં સુધી તેને પકવો...જેથી લાડું કડક બને

  3. 3

    ગોળ લાલાશ પડતો થઈગયો બાદ તેમાં ત્યાર કરેલ મમરા ને એડ કરી દો અને હળવો મમરા ને જેથી ગોળ મમરા માં ભળી જાય

  4. 4

    ત્યાર બાદ બને હાથ માં સેજ તેલ લગાવી ને થોડાક મમરા લઈને....લાડું વાળો....અને ત્યાર છે તમારા મમરાના લાડું....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jalpa Patel
Jalpa Patel @cook_26392764
પર

Similar Recipes