મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)

Mansi P Rajpara 12
Mansi P Rajpara 12 @mansi
સૌરાષ્ટ્ર સોમનાથ ભારત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 100 ગ્રામગોળ
  2. 1 ટી સ્પૂનતેલ
  3. 100 ગ્રામમમરા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મમરા લો અને ગોળ લો.

  2. 2

    એક વાસણ માં 1 ટી સ્પૂન તેલ મૂકી ને તેલ ને ગરમ થવા દો. પછી તેમાં ગોળ નાખો.

  3. 3

    ગોળ માં પાઇ થઈ જાય પછી તેમાં મમરા નાખવા. થોડા થોડા ગરમ હોય ત્યારે મમરા ના લાડુ વાળી લેવા.

  4. 4

    તો ત્યાર છે મમરા ના લાડુ ઝડપ થી પણ બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mansi P Rajpara 12
પર
સૌરાષ્ટ્ર સોમનાથ ભારત

ટિપ્પણીઓ

Similar Recipes